Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિચાવષ્ટિ : રત્નદીપક અતિ દીપતા હો લાલ”
(૪૫૫)
થતી નથી, છતાં હજુ કઈક વિકારની અસરથી તે આંખ મટમટાવ્યા કરે છે, ને વચ્ચે વચ્ચે આંખ' ઝાંખુ' દેખે છે; તેમ સાતિચાર દષ્ટિવાળાના દૃષ્ટિરોગ મટવા આવ્યો છે, એટલે તેને તેના ઉલ્કેપ આદિની અસર માલૂમ પડતી નથી, દૃષ્ટિરાગ પણુ દેખાતા નથી, અને તજન્ય પીડા પણ થતી નથી, છતાં હજુ કંઇ અતિચારરૂપ વિકારને લીધે દશનમાં ક્ષયાપશમ થયા કરે છે, વધઘટ થયા કરે છે. આમ સાતિચાર સ્થિરા દૃષ્ટિમાં દનની ન્યૂનાધિકતારૂપ અસ્થિરતા, અનિત્યતા નીપજે છે.-છતાં આ ‘ સ્થિરા’ દૃષ્ટિ તા એના નામ પ્રમાણે સ્થિર જ રહે છે, અપ્રતિપાતી જ હાય છે, આવ્યા પછી કદી પડતી નથી, એ પૂર્માંક્ત નિયમ તે કાયમ રહે છે. કારણ કે પ્રારભમાં કહેવામાં આવ્યું હતું કે સ્થિરા આદિ છેલ્લી ચાર દૃષ્ટિ અપ્રતિપાતી છે. આમ આ સ્થિરા દૃષ્ટિ અપ્રતિપાતી છે, છતાં તેમાં-નિરતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે નિત્ય-અપ્રતિપાતી છે અને સાતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે અનિત્ય-પ્રતિપાતી પણ છે, એને આશય ઉપરમાં વિરવામાં આવ્યુ છે તે ઉપરથી સ્પષ્ટ થઇ જશે.
આ ષ્ટિમાં થતું દન, નેત્રરોગ દૂર થતાં ઉપજતા દર્શીન જેવું છે. જેમ આંખના રાગ મટી જતાં-આંખનુ પડળ ખસી જતાં, તત્કાળ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે; તેમ અત્રે આ દૃષ્ટિમાં અનાદિ મેહસંતાનથી ઉપજેલે દેહ-આત્માની ઐય દૃષ્ટિરાગ નષ્ટ બુદ્ધિરૂપ દૃષ્ટિરાગ દૂર થતાં ને દર્શનમહના પડદા હઠી જતાં, તત્ત્ક્ષણ જ પ્રતિબુદ્ધ થયેલા જીવને પદાર્થનું સમ્યક્ દન થાય છે. એટલે આ સાક્ષાત્ દૃષ્ટા એવા સમ્યગ્દષ્ટિ પુરુષને સ્વપર પદાર્થના વિવેકરૂપ ભેદજ્ઞાન પ્રગટે છે, અને તે સમજે છે કે હું એક શુદ્ધ દન-જ્ઞાનમય અને સદા અરૂપી એવા આત્મા છું. અન્ય કંઈ પણુ પરમાણું માત્ર પણ મ્હારું' નથી.' (જુએ પૃ. ૬૮ )
"
6 અનુભવ
આ દર્શન-ખાધને રત્નદીપકની ઉપમા ખરાખર અ'ધ એસે છે. કારણ કે (૧) રત્નપ્રદીપથી જેમ શાંત પ્રકાશ પથરાય છે ને અધકાર વિખરાય છે, તેમ અત્રે સમ્યગ્દર્શનરૂપ રત્નપ્રદીપ મનમંદિરમાં પ્રગટતાં પરમ શાંતિમય અનુભવ પ્રકાશ પ્રકાશે છે, માડુ અંધકાર વિલય પામે છે, મિટે તે માહ અધાર્. (૨) રત્નપ્રદીપમાં જેમ ધૂમાડાની રેખા હાતી નથી ને ચિત્રામણુ ચળતું નથી, તેમ સમ્યગ્દર્શન રત્ન જ્યારે -તેજે અવળહળે છે, ત્યારે કષાયરૂપ ધૂમાડાની રેખા પણ દેખાતી નથી, - ધૂમ થાય ન રેખ’ અને ચારિત્રરૂપ ચિત્રામણુ ચળતું નથી. ચિત્રામણ નવિ ચળે ઢા લાલ. ’ (૩) રત્નદીપ ખીજા દીવાની પેઠે પાત્ર નીચે કરતું નથી, પાત્ર કરે નહિ હેઠ,' તેમ આ સમ્યગદર્શન રત્ન તેના પાત્રને અધ:-નીચે કરતુ નથી, અર્થાત્ તેનુ પાત્ર અધેાગતિને પામતું નથી. (૪) રત્નદીપ તા કદાચ સૂર્યના તેજમાં છૂપાઈ જાય, પણ સમ્યગદર્શ ́ન રત્નનુ તેજ તા સૂર્યતેજથી છૂપાતું નથી. ( ૫ ) રત્નદીપનું
6
ચરણ
6
4 રત્નદીપક અતિ દીપતા હો લાલ’
ܕ