________________
(૪૧૬)
ગદરિસસુ થયા ચિત્તભૂમિમાં પડતાં તે ભિન્ન ભિન્ન અર્થ પ્રવાહ ધારણ કરે છે! આ તેમને અપૂર્વ વચનાતિશય સૂચવે છે !
“વાણી ગુણ પાંત્રીશ અનેપમ, અવિસંવાદ સરૂપે રે, ભવ દુઃખવારણ શિવસુખ કારણ, સૂધે ધર્મ પ્રરૂપે રે.”—શ્રી દેવચંદ્રજી
અને એમ પણ ગુણ નથી એમ નથી, તે કહે છે– यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥ એથી ઉપજે સર્વને, યથાભવ્ય ઉપકાર
અવસ્થતા સ્થિત એહની, સર્વત્ર એહ પ્રકાર. ૧૩૭ અર્થ:–અને યથાભવ્ય (ભવ્ય પ્રમાણે) સવેને તેનાથી કરાયેલે ઉપકાર ઉપજે છે; આમ આ દેશનાની આ અવધ્યતા (સફળતા) પણ સર્વત્ર સુસ્થિત એવી છે.
વિવેચન
“વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ;
ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”—શ્રીમદ્ રાજચંદ્રજી
અને આમ સર્વજ્ઞદેશને એક છતાં ભિન્ન ભિન્ન શ્રોતાને ભિન્ન ભિન્ન ભાસે છે, તે પણ વિશેષ આશ્ચર્યકારી તે એ છે કે તેનાથી તે સર્વને યથાભવ્યત્વ પ્રમાણે ઉપકાર પણ થાય છે. આમ સર્વજ્ઞ વાણીની સર્વત્ર સુસ્થિત એવી અવધ્યતા-અનિષ્ફળતા ઉપજે છે.
શ્રી સર્વજ્ઞવાણી એકરૂપ છતાં ચિત્રરૂપે ભાસે છે, એટલું જ નહિં પણ, તે પાવન અમૃતવાણું જે સાંભળે છે, તે સર્વ સાંભળનાર શ્રોતાને તેના થકી ઉ૫કાર પણ થાય છે,
કૃત્તિ –ામ ર–અને યથાભવ્ય, ભવ્યને સદ, સર્વે-સર્વેને, સમડજિ-ઉપકાર પણ, ગણ ૫ણ, તાતા તેનાથી કરાયેલા, દેશનાથી નિપન-નીપજે, ગાજતે-ઉપજે છે, પ્રાદવિ છે, પ્રગટે છે. જવાડજિ-અવંધ્યતા પણ, અનિષ્ફળતા પણ, પર્વ-એમ, ઉક્ત નીતિથી અચા–આની, આ દેહનાની, સર્વત્ર સુરિયા-સર્વત્ર સુસ્થિત એવી. * “ક$ષ્ટપુષ્યામબાતિહાર્યાન્વિતઃ
વગેશન શોમાન્સયમન્ચે નિયતઃ | » –પગબિલ્ડ