________________
(૧૮)
ગદરિચય કારણ કે અનંત અનંત ભાવભેદથી ભરેલી, તથા અનંત અનંત જયનિક્ષેપે વ્યાખ્યાન કરેલી, એવી સર્વસવાણી સકલ જગની હિતકારિણી છે, મેહની હારિણી છે,
ભવસાગરની તારિણી છે, અને મેક્ષની ચારિણું છે. એવી સર્વસવાણીને જિનેશ્વરતણું ઉપમા આપવાની તમા રાખવી તે ફેગટ છે, અને ઉપમા આપવાની શણ, જાણી કે ધૃષ્ટતા કરે તે તેના ઉપરથી તેની પોતાની મતિનું માપ નીકળી તેણે જાણી છે” જાય છે! આવી પરમ ગુણકારિણી સર્વજ્ઞવાણીને બાલ જીવો ખ્યાલ
નથી પામતા, તે ગુણખાણી વાણી તે જેણે જાણી તેણે જ જાણી છે. અને તેવા પ્રકારે શ્રી “જિનેશ્વરની વાણી’ની અનન્ય ભાવથી પરમ પ્રશંસા કરતા અમર કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ લલકાર્યું છે – “અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગતહિતકારિણી હારિણી મેહ, તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને, તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ, મપાઈ મેં માની છે; અહો રાજ્યચંદ્ર! બાલ, ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણું છે.”
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા. આમ સર્વજ્ઞવાણી શ્રોતાઓને યથાયોગ્ય ઉપકારરૂપ ગુણ અવશ્ય કરે છે, એટલા માટે એનું સર્વત્ર અવધ્યપણું છે, અનિષ્ફળપણું છે, અમેઘપણું છે, અર્થાત્ સર્વદા સર્વથા સર્વત્ર સફળપણું છે, એ નિશ્ચિત સ્થિતિ છે. સર્વજ્ઞવાણું રામબાણ જેવી અમેઘ છે, કદી પણ ખાલી જતી નથી.
પ્રકારાન્તર (બીજે સમાધાન પ્રકાર) કહે છે –
यद्वा तत्तन्नयापेक्षा तत्कालादिनियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्त्वतः ॥१३८॥ તતકાલાદિ નિયોગથી, તે તે નયસાપેક્ષ
ચિત્ર દેશના ઋષિથકી તન્મેલ આ પણ વખ, ૧૩૮ અર્થ—અથવા તે તે તે નયની અપેક્ષાવાળી ચિત્ર દેશના તે કાલ આદિ નિવેગથી ત્રષિઓ થકી પ્રવર્તી છે, આ પણ તત્ત્વથી તે તસ્કૂલ-સર્વજ્ઞમૂલ વાણી છે.
વૃત્તિ –ચ–અથવા તે, તત્તનાપેક્ષા-તે તે નયની અપેક્ષાવાળી, દ્રવ્યાસ્તિકાય આદિને અધિકૃત કરીઆશ્રીને, તwાિિનયોત –તે કાલ આદિના નિયોગથી, દુષભ આદિના વેગથી, -ઋષિઓ થકી, કપિલ આદિ થકી જ, તેરશના ચિત્રા-દેશના ચિત્ર છે. અને આ પણ, નિર્મલ નથી, એટલા માટે કહ્યુંતન્યૂટકારતે સર્વશદેશનાલ આ પણ, તત્ત્વત તત્ત્વથી, પરમાર્થથી,–તેના પ્રવચનના અનુસાર થકી તથા પ્રકારે પ્રવૃત્તિને લીધે.