________________
દીમાદષ્ટિ : કુતર્ક દૂષણભાસપ્રધાન
(૩૩૫) પ્રતીતિ-ફેલ બાધિત આ, જાતિપ્રાય સહુ જલ્પ;
જ્યમ હાથી હણશે? ક, પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ છે, અર્થ-અને પ્રતીતિફલથી બાધિત એ આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે-દૂષણભાસપ્રધાન છે. “હાથી મારી નાંખશે” એવું કહ્યું, હાથી પામેલાને-પાસે રહેલાને હણશે ? કે નહિ પામેલાને-દૂર રહેલાને હણશે ?–એવા વિકલ્પની જેમ
વિવેચન અને જે આ સર્વ કુતર્ક છે તે સર્વ જાતિપ્રાય છે, દૂષણભાસપ્રધાન છે. જ્યાં હોય ત્યાં દૂષણભાસ શોધી કાઢવું એ એનું કામ છે ! દૂષણ નહિં પણ દૂષણ જે આભાસ આપતું, દૂષણ જેવું દેખાતું કંઈ પણ છિદ્ર શોધી કાઢવું એ કુતર્કનું કામ છે ! “દૂધમાંથી પિરા કાઢવા જેવું છલ નિર્દોષ નિરવદ્ય વસ્તુમાં પણ શેધી કાઢવું એ ખલ કુતર્કનું કુશલપણું છે !
"वायुक्त साधने प्रोक्तदोषाणामुदभावनम् ।
ટૂષvi નિરવ તુ ટૂષામા નામન્ !” શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતાર આવો આ કુતક પ્રતીતિથી અને ફલથી બાધિત છે, એટલે કે ગમે તેવા કુતર્કથી પણ પ્રતીતિ ઉપજતી નથી, અને તે માન્યામાં આવતો નથી, સર્વદા સંશયાત્મક્તા જ
રહે છે. ને “સંશયાત્મ વિરતિ” સંશયી જીવ વિનાશ પામે છે. કતક પ્રતીતિ. તેમજ તેથી કાંઈ ફલ પ્રોજન સિદ્ધ થતું નથી. ખાલી નકામી માથાલ બાધિત ફેડ થાય છે. એ માટે અત્રે રમૂજી દષ્ટાંત રજૂ કર્યું છે કે-હાથી
મારી નાંખશે એમ મહાવતે કહ્યું, હાથી પાસે રહેલાને હશે ? કે દૂર રહેલાને હણે? એવો વિક૯પ જેમ કેઈ બકર-જડ કરે, તેની જેમ અત્રે સમજવાનું છે. દૂર નિકટ હાથી હણે છે, જ્યમ એ બઠર વિચાર.” આ દષ્ટાંતને સાર આ પ્રમાણે –
કોઈ નૈયાયિક છત્ર (વિદ્યાથી) કયાંકથી આવ્યું. અવશ–નિરંકુશ થઈ ગયેલા ગાંડા હાથી પર ચઢેલા કેઈએ બૂમ મારી “અરે! અરે ! જલદી દૂર ખસી જ! (નહિં તે ) હાથી મારી નાંખશે.' એટલે તેવા પ્રકારે જેને ન્યાયશાસ્ત્ર પરિણત હતું–જે ભણ્યો પણ ગણ્યો ન્હોતો એવા તેણે કહ્યુંરે રે! બઠર ! આમ યુક્તિબાહ્ય કેમ પ્રલપે છે ? કારણ કે, શું આ પ્રાણને હણે છે ? કે અપ્રાપ્તને ? આદ્ય પક્ષમાં હારી જ વ્યાપત્તિન (મરણને) પ્રસંગ છે,-પ્રાપ્તિભાવને લીધે. એમ જ્યાં તે કહે છે. ત્યાં તો તેને હાથીએ રહ્યો–પકડ્યો. તેને માંડ માંડ મહાવતે મૂકાવ્યા.
જાતિપ્રાયતા તે સર્વત્ર ભિન્ન અર્થ ગ્રહણ સ્વભાવવાળા સંવેદનના વેદનમાં હોય છે;-તત્રત (તેમાં પ્રાપ્ત થતા) આકારરૂપ વિકલ્પનના એવં પ્રાયપણાને લીધે, એમ અન્યત્ર ચર્ચવામાં આવ્યું છે.