________________
(૩૫૮)
ગદષ્ટિસમુચય એટલે અનુમાનરૂપ યુક્તિઓના પરસ્પર વિરુદ્ધપણાથી એક બીજાનું ખંડન કરે છે. સાંખ્ય ને શૈવ બૌદ્ધનું ખંડન કરે છે, તે બૌદ્ધ સાંખ્ય ને શિવનું પ્રતિખંડન કરે છે. આમ ખંડનમંડન પરંપરા ચાલ્યા કરે છે, ને આ પ્રશ્નને નિવેડો કઈ રીતે આવતું નથી, અને ઘાણીને બેલ જ્યાંને ત્યાં પડ્યો રહે છે ! (૩) અને ભાવથી ફલનો અભેદ છે. એટલે કે પરમાર્થથી ફળમાં ભેદ પડતું નથી.૪ કારણ કે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ ગમે તે હો, પણ તે ગુણપ્રકરૂપ સર્વજ્ઞની આરાધનાનું સાધ્ય ફળ તે એક જ છે, અને તે કલેક્ષયરૂપ મેક્ષફલ છે. એટલે તે સર્વજ્ઞ ભગવાન પ્રત્યેના બહુમાનનું જ ફલદાયકપણું હેવાથી જે કઈ પણ તે સર્વજ્ઞની સાચા ભાવથી ભક્તિ કરશે તેને જ તે ફળ મળશે, માટે તે સર્વજ્ઞના વિશેષ સ્વરૂપ સંબંધી મિથ્યા વાદવિવાદ શો? નકામે ઝગડો શો?
આમ વિશેષથી તે સર્વજ્ઞને પ્રતિપન્ન થયેલે-પામેલ એ કોઈ પણ અસર્વદશી છે નહિ, તે પછી સર્વજ્ઞમાં ભેદ છે એમ કેણ દેખી–જાણી શકે વારુ ? માટે તેની એકતા જે સિદ્ધ છે તે માન્ય કરી, વિશેષની વાત હાલી જતી કરવી, એ જ સર્વ અસર્વ દશી છઘસ્થાને સાંપ્રત ને શ્રેયસ્કર છે, અને પરમાર્થથી આત્માથી મુમુક્ષુ જોગીજનને તેમજ કરવું ઉચિત છે.
तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि ।। निजि तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥ १०६ ॥ (તેથી) સામાન્યથી પણ એહને, માને અદંભ જે;
તે અંશે જ ધીમંતને, તુલ્ય જ હોયે તેહ, ૧૦૬
અર્થ:–તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે નિર્ચાજપ-સાચેસાચી રીતે માન્ય કરે છે, તે તેટલા અંશે કરીને જ મતિમ તેને મન તુલ્ય જ-સરખે જ છે.
વિવેચન તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે કંઈ પણ માને છે, સ્વીકારે છે, તે તે
ત્તિ:-તwારસામાચરોડબેન–તેથી કરીને સામાન્યથી પણ આ સત્તને, અમ્યુપૈતિ ચ શ્વ દિ-જે કોઈ અસવંદશી માન્ય કરે છે, નિર્ચાન-નિવ્યાજ પણે (સાચેસાચી રીતે), ઔચિત્ય યુગથી તેણે કહેલના પાલનમાં તત્પર થઈને, તુરક વાતૌ-તે લયજ છે. તેનાંશન-તે સર્વ પ્રતિપત્તિ લક્ષણ અંશથી, ધીનતામ-ધીમે તેને, અનુપડત બુદ્ધિવંતને, એમ અર્થ છે.
x “अनादिशुद्ध इत्या दिर्यश्च भेदोऽस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण मन्ये सेोऽपि निरर्थकः ।। विशेषस्यापरिज्ञानाद्यक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધ જામેલા% માવતઃ ”—શ્રી હરિભદ્રસૂરિછકૃત શ્રી યોગબિન્દુ,