________________
(૩૬૦)
યોગદષ્ટિસમુચ્ચય
यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दुरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ॥ १०७ ॥ જેમ એક રાજા તણા, આશ્રિત હોય ઘણાય;
દૂર-નિકટ ભેદેય તે, તસ સેવક સઘળાય. ૧૦૭ અર્થ –જેમ કેઇ એક રાજાના ઘણાય આશ્રિતે હોય, પણ દૂર-નિકટ આદિને ભેદ છતાં, તેઓ સર્વેય તેના ભૂ-સેવકો છે;
વિવેચન ઉપરમાં સુયુક્તિથી જે સર્વજ્ઞભક્તોનું અભેદપણું ઘટાવ્યું, તેનું અહીં લેકપ્રસિદ્ધ દષ્ટાંતવડે સમર્થન કર્યું છે-જેમ કેઈ એક અમુક રાજા હોય, અને તેના આશ્રિત એવા સેવા કરનારા અનેક પુરુષ હોય તે આશ્રિતમાં કોઈ રાજાની નિકટનો સેવક હોય, કે દૂરને હોય, કે પ્રધાન હોય, તે કઈ મંત્રી હોય કે સરદાર હોય તે કઈ સીપાઈ હોય; કેઈ કારકુન હોય, તે કઈ પટાવાળા હોય. ઈત્યાદિ પ્રકારે તે તે પુરુષની નિમણુક પ્રમાણે દરજજાને ભેદ હોય છે. પણ રાજાના આશ્રિત એવા તે બધાય પુરુષ તે એક જ રાજાના ભૃત્યો તે છે જ, સેવકો તો છે જ. તેઓના મૃત્યપણામાં–સેવકપણામાં કાંઈ ભેદ પડતું નથી. કોઈને હોદ્દો ઊંચો તે કેઈને નીચે, પણ તે બધાયની ગણત્રી ભૃત્યવર્ગમાં જ–દાસવર્ગમાં જ થાય છે. તે સર્વ એક વર્ગ તરીકે રાજસેવક (Government Servant) કહેવાય છે.
દષ્ટ'તિક જન કહે છે– सर्वज्ञतत्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८ ॥
રિચર્થવૈજલ્થ વૃત્તેિ-જેમ કોઈ એક વિવક્ષિત રાજાના, વાડપિ મિશ્રિતા-ઘણાય સમાશ્રિત પુર, તૂરાન્નાહમે રેડરિ-દૂર-આસન આદિ ભેદ હતાં છતાં, તેવા પ્રકારે નિગ ભેદ (નીમણુંકને ભેદ) કરવામાં આવ્યું પણ, તદ્દત્યા –તે વિવક્ષિત રાજાના સેવક, સર્વ વ તે-તે સમાશ્રિત સર્વે હેય છે
વૃત્ત સર્વજ્ઞતસ્વીમેન-મથક્ત નીતિથી હેતુભૂત એવા સર્વગ્નતત્વના અભેદથી, તથા–તેવા પ્રકારે, રાજાના સમાશ્રિત બહુ પુરુષની જેમ, સર્વજ્ઞાવિનઃ સર્વે-સર્વે સર્વસવાદીઓ, જિન આદિ મતભેદ અવલંબીઓ, તત્તત્વ:–તે સર્વ તત્ત્વગામી, શેયાઃ-જાણવા, મિન્નાવારિથતા પિ-ભિન્ન આચારમાં સ્થિત છતાં, તેવા પ્રકારના અધિકારભેદથી.