________________
(૩૪૨ )
યાગદષ્ટિસમુચ્ચય
કદાચ કાઇ એમ કહેશે કે કલ્પનાગૌરવ આદિથી આ કુતર્કને બાધા પ્હોંચે છે. જેમકે અગ્નિસંનિધિમાં પાણીના દાહ સ્વભાવ કલ્પવા તેમાં કલ્પનાગૌરવ ( Monstrous imagination) છે, ઘણી ભારી કલ્પના છે, તે ગળે ઉતરે એમ નથી; માટે તે બાધક છે. એમ કાઇ કહેશે તે તેના ઉત્તર એ છે કે યુક્તિથી સિદ્ધ સ્વભાવના ખાધનમાં કલ્પનાગૌરવાદિક સમથ નથી, કારણ કે હજારા કલ્પનાઓથી પણ સ્વભાવનું અન્યથા કલ્પવુ શકય નથી. એટલા માટે જ કલ્પનાલાઘવથી-નાનીસૂની કલ્પનાથી પણ સ્વભાવાંતર કલ્પવા શકય નથી, એમ સમજી લેવું. ગૌરવ છતાં અપ્રામાણિક હોય તે તેનું દુહપણું છે; અને પ્રામાણિક હોય તે ગૌરવાદિ થકી પણ અદોષપણુ છે. તાત્પર્ય કે કલ્પનાગૌરવ હાય કે કલ્પનાલાઘવ હાય, તેથી કાંઇ કુતર્ક ને ખાધા પ્હોંચતી નથી; માટે આવે આ દૃષ્ટાંતપ્રધાન× કુતર્ક સČથા પરિત્યાગ કરવા ચેાગ્ય જ છે એમ નિશ્ચિત થયું.
કલ્પના ગૌરવાદિ બાધક નથી
અહી જ દૃષ્ટાંત કહે છે—
द्विचन्द्रस्वप्नविज्ञान निदर्शन बलोत्थितः ।
निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥ ९६ ॥
દ્વિચંદ્ર સ્વપ્નવિજ્ઞાનના, ઉદાહરણ ખલ દાવ; જ્યમ સહુ જ્ઞાનની સાધતા, નિરાલતા સાવ. ૯૬
અઃ—જેમ એચ'દ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણ ખલથી ઊઠતા એવા આ કુતર્ક, સર્વ જ્ઞાનેાની નિરાલંબનતા સાધતા સતા, કાનાથી બાધિત થાય વારુ ?
વિવેચન
ઉપરમાં કુતર્કની દૃષ્ટાંત પ્રધાનતા કહી, ને આવા દૃષ્ટાંતઃપ્રધાન કુતર્કને કાણુ ખાષિત કરી શકે એમ કહ્યું. તે સ્પષ્ટ બતાવવા માટે અહીં દૃષ્ટાંત રજૂ કર્યું છેઃ- ચંદ્ર એક છે, છતાં ત્રાંસી આંખે એ દેખાય છે સ્વપ્ન મિથ્યા છે-ખાટું છે, છતાં તેનું વિજ્ઞાન–જાણપણું થાય છે. આમ એ ચંદ્રનું જ્ઞાન, તેમ જ સ્વપ્નવિજ્ઞાન વાસ્તવિક રીતે મિથ્યા છે, ખાટા
નિદર્શ તના
वृत्तिः - द्विचन्द्रस्वप्न विज्ञान निदर्शन व ले। त्थितः श्रे ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણના અલથી-સામથ્થુ થી ઊઠેલે ઉપજેલા એવા કુતક', નિ રુન્ધનતામ્-નિરાલંબનતા, આલંબનશૂન્યતા, સર્વજ્ઞાનાનામ્-સવાનાની, મૃગતૃષ્ણા આદિ ગાયરસ જ્ઞાનાની, -અવિશેષથી, સામાન્ય કરીને, સાધચન્યથા-સાધતા સતો જેમ, “આવા કુતક કાનાથી ખાધી શકાય વારું ?
x" दृष्टान्तमात्रसौलभ्यात्तदयं केन बाध्यताम् ।
સ્વમાવવાષને નાનું વનાનૌવાવિષ્ઠમ્ '' દ્વા દ્વા. ૨૨-૧૦