Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીપ્રમાદષ્ટિ : ચેગનું અનુત્થાન, તન્ત્રાવણ
66
ઃ
અહિતરામ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ;
પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ અરપણુ દાવ.”—શ્રી આનંદઘનજી શુદ્ધ દેવ અવલખન ભજતાં, પરહરીએ પરભાવ. “અંતર અતર આતમતા લહી હાજી, પરપરિણતિ નિરીડ, ”—શ્રીદેવચ'દ્રજી
*
??
અનુસ્થાન
ચાગનુ ઉત્થાન-ઊઠી જવું તે અત્ર થતું નથી, કારણ કે તેવા પ્રકારની પ્રશાંતવાહિતા હાય છે, એટલે કે એવા પ્રકારના પ્રશાંત રસના પ્રવાહ પ્રવહે છે કે ચેાગમાંથી ચિત્ત ઊઋતુ' નથી. જેમ શાંત સરિતાને પ્રવાહ અખંડ શાંતપણે વહ્યા કરે, તેમાં તરંગ ઊઠે નહિ, તેમ અત્રે ચેાગરિતાના શાંત રસને પ્રવાહ અખંડપણે વહ્યા કરે છે, તેમાં ઉત્થાનરૂપ તરંગ ઊઠતા નથી, કારણ કે આગલી દૃષ્ટિમાં ક્ષેપ નામના દેષ ટળ્યો, એટલે કોઇ પણ પ્રકારે ચિત્તમાં વિક્ષેપ ઉપજતા નથી, તેથી ચિત્તમાં શાંતરસ પ્રવહે છે, અને યાગને પેાતાના સ્થાનમાંથી ઊઠવાનું ખનતું નથી, આરભેલી ચેગક્રિયામાં જ ચિત્ત ચાંટયું રહે છે. આમ અનુસ્થાન ઘટે છે. પણ આવી આ શાંતત્રાહિતા—ઠરેલપણું ન હેાય, તે યાગમાં ઉત્થાન થાય છે, એટલે કે પ્રારબ્ધ ચેગક્રિયામાંથી મન ઊઠી જાય છે, ઉચક થાય છે, ઉત્ત્પન થાય છે, ચિત્ત ચાંટતુ નથી−ઠરતું નથી. છતાં તેવી ઉન્મન સ્થિતિમાં ત્યાગવા યેાગ્ય એવી તે ચેક્રિયા છડાતી પણ નથી. જેમકે-કેઇએ દીક્ષા લીધી હાય, અને તે પાળવાને સર્વથા અસમર્થ હાઇ તેમાંથી તેનું મન ઊઠી ગયુ' હાય, તેવાને તેદીક્ષા છેાડી શ્રાવકનુ' લિ'ગ ધરવુ વધારે ચાગ્ય છે, તથાપિ તે લેનિદા આદિ ભયથી તે મુનિલિ`ગ છાંડતા નથી. આ ઉત્થાન દોષનુ ઉદાહરણ છે. આવા ઉત્થાનદાષ અહી ટળે છે.
*
(૨૩૭)
શાંતવાહિતા વિષ્ણુ હાવે રે, જે યાગે ઉત્થાન રે;
ત્યાગ ચેાગ છે તેહથી રે, અણુછડાતું ધ્યાન રે....પ્રભુ’—સા૦ ત્ર૦ ગા॰ સ્તઢા.-૧૦ આગલી દૃષ્ટિમાં શ્રષા-સાંભળવાની ઇચ્છાના ગુણુ પ્રગટયો છે, એટલે તેના પછી સ્વાભાવિક ક્રમે અત્ર તત્ત્વનુ' શ્રવણુ અને છે. આગળમાં કહ્યું હતું તેમ, શુશ્રૂષા એટલે સાંભળવાની ઉત્કંઠા-અતર`ગ જિજ્ઞાસા વિનાનું શ્રવણ વૃથા છે, એ ખાસ લક્ષમાં રાખવા યાગ્ય છે. કદાપિ શ્રવણ વિનાની શુશ્રુષા કલ્યાણકારી થાય, પણ શુશ્રુષા વિનાનું શ્રવણ કલ્યાણકારી થતું નથી. માટે શુભ્રષાના અનુવેધવાળુ –અનુસ ́ધાનવાળુ શ્રવણું જ ઉપકારી થાય છે. અને આ શ્રવણ એટલે કર્ણેન્દ્રિય પર શબ્દાનુ અથડાવુ' ને સાંભળવુ' એમ નથી; પરંતુ અંતરાત્માથી અ'તઃકર્ણેન્દ્રિયદ્વારા શબ્દનુ અગ્રહણુ-ભાવગ્રહણ કરવું, તેનું નામ શ્રવણ છે. એમ તે આ જીવે કપટ
તત્ત્વશ્રવણ
*
जइ न तरसि धारेउ मूलगुणभरं उत्तरगुणभरं च ।
મસ્તૂળ તોત્તિ ભૂમિ મુસાન્ત કરતા ।।”—શ્રી ઉપદેશમાલા,