________________ (282) યોગદક્ટિસમુચય વિચારીએ તે “અપદ” જ છે, એને “પદ” નામ જ ઘટતું નથી. વેધસંવેદ્ય જ કારણકે તે મિથ્યાદષ્ટિવાળું આશયસ્થાન છે, એટલે સમ્યગદષ્ટિ એવા “પદ” ગીજનેને તે પદ (પગ) મૂકવાનું ઠેકાણું જ નથી, સ્થાન જ નથી. ત્યાં તે શ્રીમાન આનંદઘનજીના વચન પ્રમાણે “ચરણું ધરણુ નહિ ઠાય એવી સ્થિતિ છે. પણ રોગીઓનું ખરૂં પદ તે,-પગ મૂકવાનું સ્થાન તે, વેદ્યસંવેદ્ય પદ જ છે; કારણકે તે જ “પદ” શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે “પર” કહેવાને ગ્ય છે, તેને જ “પદ” નામ ઘટે છે. અસંવેદ્ય પદ અથવા વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદ જે છે તે સ્થિર નથી, અસ્થિર છે, તેને પતનને ભય છે, અને તે પિતે ભવભ્રમણને અંત કરી શકતું નથી, પણ જો તે પરંપરાએ નિશ્ચય વેધસંવેદ્ય પદનું કારણ થાય, એટલે કે તેના ઈચ્છે છે જે દ્વારા પ્રાપ્ત થયેલી ગ્યતાથી–પાત્રતાથી જીવને જે નિશ્ચય વેધસંવેદ્ય જોગીજન પદ પ્રાપ્ત થાય, તે જ અને ત્યારે જ જીવને ભવભ્રમણને અંત આવે છે, અને મોક્ષને પેગ થાય છે. આ નિશ્ચય વેધસંવેદ્ય પદ અસ્થિર નથી, સ્થિર જ હોય છે, તેને પતનને ભય હોતું નથી, અને તેથી શીધ્ર ભવભ્રમણ અટકી પડી મુક્તિ સાંપડે છે. આમ નિશ્ચય વેધસંવેદ્ય પદ જ મોક્ષને અવિલંબે યોગ કરાવે છે, એટલે મોક્ષના અથી યોગીજને સદાય આ નિશ્ચય વેધસવેદ્ય પદને જ ઈચ્છે છે, પરમાર્થથી તેને જ પરમ ઈષ્ટ ગણે છે, અને બાકી બીજા બધાં પદને અપદ જાણી, એક નિશ્ચય વેધસંવેદ્ય પદને જ પિતાનું પદ માને છે, તેને જ પરમ પૂજ્ય-આરાધ્ય-ઉપાસ્ય સમજી આરાધે છેઉપાસે છે. અને તેવા પ્રકારે કહે છે - वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् / तथाप्रवृत्तिबुद्धयापि स्व्याद्यागमविशुद्धया // 73 // કૃત્તિ ––વેદ્ય, વેદનીય, વેઠવા ગ્ય વસ્તુ. વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાન વડે ગ્રાહ્ય એવી વસ્તુ, એમ અર્થ છે. સંવે-સંવેદાય છે, ક્ષયપશમને અનુરૂ૫૫ણે નિશ્ચય અહિથી પણ જણાય છે, પરિમ-જેમાં, જે પદમાં–આશયસ્થાનમાં, તે કેવું વિશિષ્ટ ? તે માટે કહ્યું અવસાનિધન-અપાય આદિનું નિબંધન-કારણ, નરક-સ્વગ વગેરેનું કારણ, ચારિ-આદિ, તથા–તેવા પ્રકારે જેથી સામાન્યથી અનુવિદ્ધ (સામાન્ય સાથે સંકળાયેલું) અગ્રવૃત્તિવૃષિ -અપ્રવૃત્તિબુદ્ધિથી પણ. એટલે કે તેના ઉપાદાન-ત્યાગ આશયામક બુદ્ધિથી, તેના ઉપાદાન-ત્યાગ (ગ્રહણ -ત્યાગ) આશયવાળી બુદ્ધિવડે કરીને, હવે-સંવેદાય છે, (સ્ત્રીઆદિ વેદ્ય) સામવિશુદ્ધા-આગમથી વિશુદ્ધ એવી. એટલે શ્રતથી જેને વિપર્યયમલ દર કરાવે છે એવી બુદ્ધિથી. પ્રેક્ષાવંતને-વિચારવાનું છેવાને પણું આ જ પ્રધાન બંધકારણ છે, એટલા માટે સ્ત્રીઆદિ ગ્રહણ કર્યું,