________________
દીપ્રાદષ્ટિ : કૃત્યાકૃત્ય વિમૂઢતા, દુઃખમાં સુખબુદ્ધિ
(૩૦૭ )
ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરેાચલી પડી જાય છે; સુંધવુ, સાંભળવું અને દેખવું એ શક્તિએ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઇ ખરવા માંડે છે; ચાલવાની આય રહેતી નથી, હાથમાં લાકડી લઈ લથડીઆં ખાતાં ચાલવું પડે છે; કાં તેા જીવન પર્યંત ખાટલે પડયા રહેવુ પડે છે; શ્વાસ, ખાંસી ઈત્યાદિક રાગ આવીને વળગે છે, અને થાડા કાળમાં કાળ આવીને કાળીએ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે પણ કેટલી કેટલી બધી વેદના છે? ચતુ`તિના દુ:ખમાં જે મનુષ્ય દેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં બધાં દુ:ખ રહ્યા છે! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે, એમ પણ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે, માટે જ વિચક્ષણ પુરુષા પ્રમાદ વિના આત્મકલ્યાણને આરાધે છે.” —શ્રીમદ્ રાજચ'દ્રજીપ્રણીત મેાક્ષમાળા પાઠ ૧૮.
આ સર્વાંગસુ ંદર શબ્દચિત્રમાં સંસારદુઃખનું તાદૃશ્ય આબેહુબ ચિત્ર દોર્યુ` છે. અને આમ પ્રગટપણે જન્મ-મરણાદિ દુઃખના ઉપદ્રાથી હેરાન હેરાન એવું સંસાર સ્વરૂપ પ્રત્યક્ષ દેખતાં છતાં, આ જીવા તેનાથી કેમ ઉદ્વેગ નહિ' પામતા છતાં ઉદ્વેગ હોય ? તેમાંથી અત્યંત વેગથી કેમ નાશી છૂટતા નહિ... હાય ? આ નહિ ! બળતા ઘરમાં રહેવાને કેમ ઇચ્છતા હશે ? એવા સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે. તેનું સમાધાન મહાત્મા ગ્રંથકારજ સ્વય' કહે છે કે—અતિ મે હુથી', મેહના અતિશય પ્રબળપણારૂપ હેતુથી, આ મહા મેહમૂઢ જીવા તે સંસારથી ઉદ્વેગ–કંટાળા પામતા નથી, સૂગ પામતા નથી, તેથી ત્રાસી જઇ તેનેા અંત લાવવાને ઇચ્છતા નથી! ઉલટા મેાહથી મુંઝાઇ જઇને તેને જ દૃઢ આસક્તિથી વળગી રહે છે! તેમાં જ રાચે છે ! સ’સારસમુદ્રનું ખારું પાણી હોંશથી મીઠું માનીને પીએ છે! ને પેાતાના ભવાભિન'દી' નામને સાર્થક કરે છે!!
6
★
દાખલા તરીકે, એને શુ' હેાય છે? તે કહે છે—
कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यवत्सदा । दुःखे सुखधियाकृष्टा कच्छूकण्डूकादिवत् ||८०||
વૃત્તિ:-ત્સ્ય-કુકૃત્ય, પ્રાણાતિપાત–આરંભ આદિ કુકૃત્ય, નૃત્યમામાતિ—કૃત્ય ભાસે છે,— મેાહને લીધે, ઋત્ય —અને કૃત્ય, અહિંસા-અનારભ આદિકૃત્ય, સ્ત્યવત્ સર્વા—અકૃત્ય જેવું સદા ભાસે છે, મેહથી જ. તુવે—દુ:ખમાં, સમારંભ આદિમાં, સુવિયા—સુખ બુદ્ધિથી, દા—આકર્ષાયેલા, કાની જેમ ? તો કે—કૂચાલિયા—કછુ કહ્રષક આર્દિની જેમ, ખસને ખણુનારા વગેરેની જેમ. પામા, ખસ તેના કંડૂમકા, ક-ખજવાળ કરે તે કઠૂમક, ખજવાળનારા, ખણુનારા, તેની જેમ, આદિ શબ્દથી કૃમિથી હેરાન થઈ રહેલ એવા અગ્નિસેવક-અગ્નિ સેવનારા કાઢીઆનું ગ્રહણુ છે.
-