________________
(૩૨૦)
ગદષ્ટિસમુચ્ચય “ઇંદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે, અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે?”—શ્રીમદ્ રાજચંદ્રજી
ઉપસંહાર કરતાં કહે છે
अवेद्यसंवेद्यपदमान्ध्य दुर्गतिपातकृत् । सत्संगागमयोगेन जेयमेतन्महात्मभिः ॥ ८५ ॥ પદ અવે એ આંધ્યરૂપ, કરતું દુર્ગતિ પાત;
સત્સંગાગમ યોગથી, જેય મહાત્મથી માત્ર ૮૫. અર્થ –એ અદ્યસંવેદ્ય પદ આંધ્યરૂપ- અંધપણારૂપ હેઈ, દુર્ગતિમાં પાત કરનારુંપાડનારું છે એ સત્સંગ-આગમન યેગથી મહાત્માઓથી જીતી શકાય એવું છે.
વિવેચન આમ ઉપરમાં જેનું સ્વરૂપ વિસ્તારથી કહેવામાં આવ્યું, તે અઘસવેદ્ય પદ આંધ્યરૂપ એટલે કે અંધપણુરૂપ છે, અને તે દુર્ગતિમાં પાત કરનારું–પાડનારું છે.
આવું આ અદ્યસંવેદ્ય પદ આ જ ભૂમિકામાં મહાત્મા ગીજનેથી જ અ. . સં. ને સત્સંગઆગમના યોગે કરીને જીતાય એવું છે. તે આ પ્રકારે જેમ સત્સંગ-આગ- કેઈ આંધળે અંધપણાને લીધે માર્ગે ન દેખતે હોઈ ઊંડા ખાડામાં મથી જય પડી જાય, તેમ અદ્યસંવેદ્યરૂપ અંધપણને લીધે આ જીવને સન્માર્ગ
ન સૂઝતે હોઈ તે નરકાદિ દુગતિરૂ૫ ગર્તામાં-ખાડામાં પડી જાય છે. પણ તે આંધળાને જે સાચે માર્ગદર્શક દોરનારે મળી આવે, તે તે ખાડામાં ન પડતાં સીધે માર્ગે ચાલ્યા જાય છે, તેમ આ જીવને પણ સાચે રસ્તે દોરનાર સત્સંગ-સપુરુષનો અને આગમને-સતુશાસ્ત્રને વેગ બાઝે, તે તેવા માર્ગદર્શકના પ્રભાવે તેને સન્માર્ગનું ભાન થાય, અને દુર્ગતિના ખાડામાં ન પડતાં તે સન્માર્ગે ચાલ્યો જાય.
વૃત્તિ સંવેપH-ઉક્ત લક્ષણવાળું અદ્યસંવેદ્ય પદ, ભાર્થે આંધ્ય ભાવરૂપ, અંધપણારૂપ છે. એટલા માટે જ કહ્યું--હુતિપાતશત્ત-દુર્ગતિમાં પાત કરવાના શીલવાળું- રવભાવવાળું છે. સરંજામાન-સત્સંગ–આગમના વેગથી, વિશિષ્ટ સંગ-આગમના સંબંધથી એમ અર્થ છે. એકરૂપ ભાવ પુરુષપ્રાધાન્ય પ્રખ્યાપન કરે છે તેયમેટુ-આ અદ્યસંવેદ્યપદ છતાવા એગ્ય છે, મઠ્ઠામમિ – મહાત્મા પુરુષોથી,- આ જ ભૂમિકામાં; અન્યાદા જીતવાનું અશકયપણું છે તેથી કરીને. એથી કરીને જ આગમ પણ અનુવાદપર (આમ જ અનુકળ કહેનાર ) છે, એમ મેગાચાર્યું કહે છે. “ જાનામિ ” અ૫ના નિયમની અસિદ્ધિને લીધે.