________________
(૩૨૪)
યાગદશિસમુચ્ચય
વિશ્રાંત થયેલું પશુનું જ્ઞાન ચાતરફથી સીદાય છે. પણ જે તત્–તે છે, તે તત્ અહી સ્વરૂપથી છે, એવું સ્યાદ્વાદીનું જ્ઞાન તે અત્યંત-ઉન્મગ્ન ઉપર તરી આવતા ઘન સ્વભાવભરથી પૂર્ણ થઇ સમુન્મન પામે છે, ઉલ્લુસી આવી–ઉપર તરતું રહે છે.’×
આવું અબૂઝ-ગમાર પશુપા જેવું મિથ્યાત્વકારણ અવેદ્યસ'વેદ્યપદ જેમ જેમ જીતાય છે, તેમ તેમ તે મિથ્યાત્વને આધીન-તે મિથ્યાત્વથી જ ઉદ્ભવતા એવા વિષમ કુતર્ક રૂપ ગ્રહો પેાતાની મેળે જ નવતી જાય છે, દૂર થાય છે; કારણ મિથ્યાત્વજય કે નિમિત્તના અભાવ થાય એટલે નૈમિત્તિકના અભાવ થાય જ એવા નિયમ કુતર્ક ગ્રહ- છે. કુતર્કોનું. જન્મસ્થાન મિથ્યાત્વ છે. એટલે જેવુ' મિથ્યાત્વ દૂર થાય, નિવૃત્તિ કે તેની સાથેાસાથે જ કુતર્ક પણ ચાલ્યા જાય છે, કારણ કે મૂળ કારણુ નિમૂલ થતાં ઉત્તર કારણ નિર્મૂલ નિરાધાર થાય છે. મુખ્ય આધાર સ્થંભ તૂટી પડતાં જેમ મકાન જમીનદોસ્ત થાય છે, તેમ મિથ્યાત્વને આધાર તૂટી પડતાં કુતર્કની ઇમારત એકદમ તૂટી પડે છે. કુતર્કના હવાઈ કિલ્લા (Castles in the air) ઝપાટાબંધ ઊડી જાય છે. જેમ રાજા જીતાઈ જતાં આખી સેના જીતાઈ જાય છે, તેમ મિથ્યાત્વને। જય થતાં તેના પરિવારરૂપ કુતક-સેના પણ જીતાઈ જાય છે. અને આમ આ કુતર્ક નષ્ટ થાય છે તે આપેાઆપ જ, પેાતાની મેળે જ; એમાં પછી બીજાના ઉપદેશની પણ જરૂર રહેતી નથી.
કુતર્ક એટલે કુત્સિત તર્ક, અસત્—ખાટા તર્ક, જે સ્વરૂપથી પાતે જ દુષ્ટ છે, ખાટા છે, અસત્ છે, મિથ્યા છે તે કુતર્ક. આ કુતર્કના ગ્રહ એટલે કુટિલ આવેશરૂપ પકડ, અભિનિવેશ વિષમ' કહ્યો તે યથાથ છે. કારણ કે તે ખરેખર વસમે છે. જીવને હેરાન હેરાન કરી મૂકે છે; વળી તે કુતર્કનું કાઇ જાતનું ઠેકાણુ· નથી, ઢંગધડા નથી, આમ પણ કૂદે ને તેમ પણ ફ્દે, વાણીઆની પાઘડી જેમ ગમે તેમ ફેરવાય ! ખાટાનુ સાચું ને સાચાનુ ખાટું કરવુ' એ એનું કામ છે. ઇત્યાદિ પ્રકારે કુતર્કનું વિષમપણુ' પ્રગટ છે. આવા કુતર્કને વિષમ ‘ગ્રહ' ની ઉપમા અનેક પ્રકારે ઘટે છે:—(૧) ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, રાહુ આદિ ગ્રહ. તેમાં દુષ્ટ ગ્રહ-અનિષ્ટ ગ્રહ જેમ મનુષ્યને પીડાકારી વસમેા થઇ પડે છે, નડે છે, તેમ કુતર્ક રૂપ દુષ્ટ ગ્રહ મનુષ્યને હેરાન વિષમ ગ્રહ’હેરાન કરી નાંખી વસમે। પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા જેવા કુતર્ક રાહુ જેવા પાપગ્રહ જેમ ચંદ્રને ગ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ આ કુતક'રૂપી વિષમ પાપગ્રહ આત્મારૂપ ચંદ્રને ગ્રસી લઇ તેને અત્યંત
+ " बाह्यार्थैः परिपीतमुज्झित निज प्रव्यक्तिरिक्ती भव
द्वितं पररूप एव परितो ज्ञानं पशोः सोदति ।
यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन -
હૂંત્તા નષનવમાત્રમરતઃ પૂર્ણ સમુન્દ્ર જ્ઞત્તિ ।। શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસારક્લેશ,