Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ દીમાદષ્ટિઃ અજ્ઞાનરૂપ અઘસવ ભવાભિનંદીને (291) પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે..હો લાલ. દ્રવ્ય તણે સાધમ્ય સ્વ સંપત્તિ ઓળખે છે, ઓળખતાં બહુમાન સહિત રુચિ વધે..., , રુચિ અનુયાયી વય ચરણધારા સધ... હો લાલદીઠો”—શ્રી દેવચંદ્રજી. આમ આત્મસ્વરૂપનું ભાન થતાં પરભાવ પ્રવૃત્તિ ઘટે છે, ને સ્વભાવ પ્રવૃત્તિ વધે છે, એટલે સ્ત્રી આદિ સમસ્ત પરભાવ હેય છે ત્યાગવા લાગ્યા છે, અને એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે-ગ્રહણ કરવા એગ્ય છે, એવો નિશ્ચલ નિશ્ચયરૂપ વિવેક આત્મગ્રાહક આત્મામાં થાય છે. તેથી કરીને ખરેખરા ભાવથી આ જીવના દેશથયે ટળે પર- વિરતિ, સર્વવિરતિ આદિ પરિણામ અવશ્ય ઉપજે છે. અને આ ગ્રહણુતા” સમસ્તની પરમ રહસ્યભૂત મુખ્ય ચાવી (Master-Key) આ છે કે આત્માને ગ્રાહક થાય એટલે પરનું ગ્રહણપણું એની મેળે છૂટી જાય છે, તને ભેગી થાય એટલે પરનું ભાગ્યપણું આપોઆપ ટળે છે. આત્મગ્રાહક થયે ટળે પરગ્રહણતા, તત્ત્વભેગી થયે ટળે પરોગ્યતા. ધર્મ " શ્રી દેવચંદ્રજી. આ ઉપરથી તાત્પર્ય એ છે કે ક્ષાયિક સમ્યગદષ્ટિપણું એ જ નિશ્ચય વેધસંવેદ્ય પદ છે, એ જ સાચું સમકિત, પારમાર્થિક સમ્યગદર્શન છે. એ “પદની પ્રાપ્તિ વિના વ્યવહાર સમ્યગદર્શન માત્રથી પિતાનું વાસ્તવિક સમકિતીપણું માની બેસનારા ભ્રાંતિમાં રમે છે, અને તેવી ભ્રાંતિથી આગળ આધ્યાત્મિક પ્રગતિ કરતાં અટકે છે. પણ જે વ્યવહાર સમ્યગદર્શન માત્રથી સંતોષ ન માનતાં, વ્યવહાર સમ્યગદર્શનના આલંબન સાધનથી પણ સાધ્ય નિશ્ચય સમ્યગુદર્શનને નિરંતર લક્ષ રાખી-તાવિક નિશ્ચય વેધસંવેદ્ય પદને ઝંખતા રહી તેની પ્રાપ્તિ વિના જંપતા નથી, તે અવશ્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા રહે છે. એ આ ઉપરથી સહેજે સમજાય છે. રતિ રે વાધિશ્વરઃ - અવેધસંવેદ્ય પદ અધિકાર તેનાથી અન્ય કહે છે - अवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम् / भवाभिनन्दिविषयं समारोपसमाकुलम् // 75 / / ' કૃત્તિ - સાવ વિપતિ–અઘસવેદ્ય પદ વિપરીત, તો આનાથી, આ વેવસંધ પદથી, મત-મત છે, ઇષ્ટ છે, માનેલું છે, તે આ પ્રકારે -" અવે એટલે અવેદનીય–ને વેદી શકાય તે, વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી પણ અવિકટપક જ્ઞાનવર્ડ ગ્રાહ્ય નહિં તે-ગ્રહણ ન કરી શકાય એવું તથાપ્રકારના