________________ (276) ગદષ્ટિસમુચ્ચય वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति / चरमैव भवत्येषा पुनर्तुत्ययोगतः // 71 // સંગતિશયે કરી, વદ્યસંવેદ્ય પ્રભાવ; પુન: દુર્ગતિ અગથી, છેલ્લી હોય આ સાવ, 71 અર્થ :–વેદ્યસંવેદ્ય પદથકી સંગતિશયને લીધે, આ પાપપ્રવૃત્તિ છેલી જ હોય છે, કારણકે (તેને) ફરીને દુર્ગતિને વેગ હેતું નથી. વિવેચન ઉપરના લેકમાં એમ કહ્યું કે વેદ્યસંવેદ્ય પદવાળાને કદાચ પાપપ્રવૃત્તિ જે થાય, તે તે તપેલા લોઢા પર પગ મૂકવા જેવી હોય છે, એટલે કર્મોષ વશે તે કરતાં તેને અંતરંગ ખેદ–પશ્ચાત્તાપરૂપ તીવ્ર બળતરા થાય છે. આવી વિલક્ષણ પ્રકારની મંદતમ રસવાળી આ પ્રવૃત્તિ કેમ હોય છે? તેને અહીં ખુલાસો હોય છે. પ્રથમ તે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થઈ હોવાને લીધે જ આવી પ્રવૃત્તિ હોય છે. આ વેદ્યસંવેદ્યપદ (સમ્યગદર્શન) ગ્રંથિભેદથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ નિચે કહેવામાં આવશે. અત્યંત દારુણ એવી કર્મગ્રંથિને શુભ ભાવવડે ભેદી નાંખીને કદાચિત્ કોઈક જ તે દર્શનને પામે છે.” વૃત્તિ વેચાપતો-વિદ્યાસ વિદ્ય પદ થી, જેનું લક્ષણ કહેવામાં આવશે તે વેદસંવેદ્ય પદને લીધે, સંવેfrતિરાવ7-સંવેગ અતિશયથી, અતિશય સંવેગને લીધે, રામૈત્ર મરત્યેષાઆ પાપપ્રવૃત્તિ છેટલી જ હોય છે. શા કારણથી? તે કે–પુનત્યયોત –પુનઃ-ફરીને દુર્ગતિના અયોગથી, ફરીને દુર્ગતિને વેગ થતું નથી તેટલા માટે. શ્રેણિક આદિના ઉદાહરણ ઉપરથી. શંકા–જેનું સદર્શન પ્રતિપતિત (આવીને પાછું પડી ગયું છે) થયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિને વેગ હોય છે, એટલા માટે આ યત કિંચિત છે. ( આમાં કાંઈ સાર નથી). કારણકે અમારા અભિપ્રાયનું પરિજ્ઞાન નથી–અમારો અભિપ્રાય બરાબર સમજાયો નથી. ક્ષાયિક સમ્યગૃષ્ટિને જ નૈઋયિક વિદ્યસંવેદ્ય પદને ભાવ હોય છે, એવા અભિપ્રાયથી એ (સમ્યગદર્શન) વ્યાવહારિક છે. તેમજ આ જ (નિશ્ચય વેદ્યસંવેદ્ય પદ) ચારુસુંદર છે, કારણ કે એ હોતાં, પ્રાયે દુર્ગતિમાં પણ માનસ દુઃખને અભાવ હોય છે,–જ તંદુલની જેમ (વજીના ચેખાની જેમ) આને ભાવ પાકને અગ હોય છે તેને લીધે, પણ આનાથી બીજું એવું વ્યાવહારિક વેધસંવિધ પદ તે એકતિથી જ અચા–અસુંદર છે. * तदर्शनमवाप्नोति कर्मग्रंथिं सुदारुणम् / निर्भिद्य शुभभावेन कदाचित्कश्चिदेव हि // सति चास्मिन्नसौ धन्यः सम्यग्दर्शनसंयुतः / तत्त्वश्रद्धानपूतात्मा न रमते भोदधौ // " - મહર્ષિ હરિભદ્રાચાર્યજી કૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય,