________________
(૨૪૦)
યોગદૃષ્ટિસમુચ્ચ
આમ પરમ કલ્યાણકારી, દુ:ખહારક ને સુખકારક, એવા નિમલ ધર્મનું માહાત્મ્ય તેના હૃદયમાં વસ્તુ. હેાવાથી, આ મુમુક્ષુ પુરુષ તે ધર્માંની ખાતર પેાતાના પ્રાણને પણ ભાગ આપી દેવા પડે, પેાતાના પ્રાણની પણ કુરમાની કરવી પડે, તાપણુ પાછું વાળીને જુએ નહિ, એમાં શું નવાઇ ? કારણ કે તે ધર્મને જ પાતાના ભાવ-પ્રાણ જાણે છે, તે ધર્મ જો ગયા તે તે પેાતાને સુવેલે જ સમજે છે, તે ધમ જો રક્ષાયા તા પેાતાના પ્રાણ પણ રક્ષાયે। એમ તે ખરા અંતઃકરણથી માને છે. એટલે આવા ભાવપ્રાણુરૂપ ધર્માંના સંચય કરતા રહી, સ`રક્ષણ કરતા રહી, તે ભાવ પ્રાણાયામની વૃદ્ધિ કરતા રહે છે; અને તે ધને અર્થે પ્રાણ ત્યજે છે. અર્થાત્ જેમ બને તેમ આત્મતત્ત્વને ઉત્સગ થાય, જેમ બને તેમ આત્મતત્ત્વના પ્રગટપણારૂપ કાર્ય સિદ્ધિ-તત્ત્વનિષ્પત્તિ થાય એવી સત્પ્રવૃત્તિમાં જીવન અર્પણ કરે છે; અને તેમ કરતાં કવચિત્ પ્રાણસ’કટ આવી પડે, તાપણ તે તત્ત્વઉત્સગ પ્રવૃત્તિ કરતા જ રહી-આત્મસિદ્ધિ સાધતા જ રહી કદી ધર્માંને છેાડતા નથી, એવા તે દૃઢધર્માં હાય છે.
અત્ર પ્રતિમધન કહે છે—
एक एव सुहृद्ध मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति ॥ ५९ ॥ એક જ સુહૃદૂ ધર્મ જે, સુવા પાછળે જાય; અન્ય સ તા દેહની, સાથે નાશ જ થાય. ૫૯,
અઃ—ધમ એ એક જ સુહૃદ્-મિત્ર છે, કે જે મરેલાની પાછળ પણ જાય છે. ખાકી ખીજુ` ખધું તે શરીરની સાથે જ નાશ પામી જાય છે.
વિવેચન
ધર્મ જ એક સાચા-ખરેખર મિત્ર’ છે, કારણ કે જે મૈત્રી સહચેગીપણું ન
એટલે કે સહવાસછેડે તે મિત્ર કહેવાય. સુખમાં કે દુઃખમાં, સ'પત્તિમાં કે વિપત્તિમાં, સારી સ્થિતિમાં કે માઠી સ્થિતિમાં જે સાથ ન છેડે, સદા પેાતાના હૃદયરૂપ રહી ‘ સુહૃદ્’ભાવ ન ત્યજે, તે ખરેખરા મિત્ર અથવા સુહૃદ્ કહેવાય છે. એવા મિત્ર' શબ્દના થાય અથમાં જો કોઈ ને પણ ‘મિત્ર' નામ છાજતું હેાય તે તે ધર્માંને જ છે. કારણ મૃત્યુ પામ્યા પછી પશુ એક ધમ જ તે ધર્મ કરનારને અનુસરે છે, એની પાછળ પાછળ જાય છે, સદા એના સ'ગાથી રહે છે.
6
વૃત્તિ
વ્ સુદ્ધમેર્યું—એક જ સુહુ-મિત્ર ધમ' છે, અન્ય નથી, તેના લક્ષણુના વેગને લીધે. તેથી કહ્યું-મૃતમધ્યનુયાતિ ચ:-જે મૃત–મરેલાની પાછળ પણ જાય છે. શરીરેળ સમ નારૉ- શરીરની સાથે નાશ—ય, સર્વમન્યત્તુ પતિ-બીજું' 'ય-સ્વજનહિ તા પામે છે,
ધર્મ જ એક મિત્ર