Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (266) ગિદષ્ટિસમુચય આમ અનંતધર્માત્મક અખંડ વસ્તુતત્ત્વનું સંપૂર્ણ પણે–સમગ્રપણે (as a whole) અત્ર ગ્રહણ થાય છે. એટલે કે પ્રત્યેક વસ્તુમાં-ધમીમાં અનંત ધર્મ રહ્યા છે, વસ્તુતત્વ અનેકાંત છે, છતાં વસ્તુ એક અખંડ ને અભેદ છે,-એમ સમગ્રપણે–સંપૂર્ણપણે અહીં વસ્તુ તત્ત્વ સમજાય છે. તેથી પણ આ બોધનું સૂફમપણું હોય છે. સ્યાદ્વાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહજે; સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ....સ્વામી સુજાત.”—શ્રી દેવચંદ્રજી અનંત ધર્માત્મક વસ્તુ અત્ર, સ્યાદ્વાદનું શાસન એક છત્ર; સ્યાદ્વાદ મુદ્રા જન જેહ લેપે, સર્વસ્વ તેનું નૃપ લેજ કોપે.”—(ડે. ભગવાનદાસ) આમ ભવસમુદ્રના વિસ્તારને લીધે, કર્મવાના વિભેદને લીધે, તથા ય વસ્તુતત્વના સમગ્રપણે ગ્રહણને લીધે, –આ બેધનું સૂમપણું કહ્યું છે, પરંતુ આવા સૂક્ષ્મપણાવાળે બેધ હજુ આ દષ્ટિમાં પ્રગટતું નથી, તેમજ તેની નીચેની દૃષ્ટિએમાં પણ હોતું નથી, કારણ કે તેમાં તત્વથી ગ્રંથિભેદને અભાવ હોય છે. अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्बणम् / पक्षिच्छायाजलचरप्रवृत्त्याभमतः परम् // 67 // ૫દ અઘસંવેદ્ય તે, તેવું પ્રબલ આ સ્થાન; બીજું પક્ષિછાયા વિષે, જલચર પ્રવૃત્તિ સમાન. 67. અર્થ-કારણ કે આ પહેલી ચાર દૃષ્ટિએમાં અવેદ્યસંવેદ્ય પદ તથા પ્રકારે ઉલ્મણપ્રબળ હોચ છે; અને આનાથી બીજુ એવું જે વેવસંવેદ્ય પદ છે, તે તે અહી પંખીના પડછાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું હોય છે. વિવેચન સૂમ બોધ આ મિત્રા વગેરે ચાર દૃષ્ટિએમાં નથી હોત એમ ઉપરમાં કહ્યું, તેનું કારણ એ છે કે અત્રે અઘસંવેદ્ય પદ ઉબણ-પ્રબલ હોય છે અને આનાથી વૃત્તિ - વેવઘાટું-– અદ્યવેદ્ય પદા-જેનું લક્ષણ કહેવામાં આવનાર છે તે, વર્ણાવાયુ-કારણ કે આમાં-મિત્રા આદિ ચાર દષ્ટિએમાં, તથોરવળ–તેવું ઉબણુ, તે નિવૃત્તિ દિ ૫દના પ્રકારથી પ્રબલ– ઉદ્ધત, 'ાિછલકાવવામw-પક્ષીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું’, પક્ષીના પડછાયામાં તે પક્ષીની બુદિથી જલચરની પ્રવૃત્તિ જેવું, : પૂજ-આનાથી પર–બીજું, એટલે વૈદ્યવેદ્યપદ, આ દૃષ્ટિમાં તાવિક નથી હોતું, એમ અર્થ છે, કારણ કે અંથિભેદની સિદ્ધિ છે તેથી કરીન, આ અતાવિક વેદસર્વપદ પણ આ મિત્રા આદિ ચાર દષ્ટિએમાં ચરમ યથાપ્રવૃત્તિકરણથી જ હોય છે,-એમ આચાર્યો