Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીપ્રાદષ્ટિ: તત્ત્વશ્રવણ મધુ જલથી ગબીજ અંકુર
(૨૪૭) આમ આગવી મિત્રા આદિ દષ્ટિએમાં જે ચોગ-બીજેનું ચિત્તભૂમિમાં પણ થયું હતું, તેને અત્રે અંકુરા ફુટે છે, અર્થાત્ તે પરિપષણથી વૃદ્ધિ પામે છે. એટલે
પ્રભુભક્તિ- પરમાત્મા અહંત ભગવંત પ્રત્યેની ભક્તિ ઉત્તરોત્તર ગબીજ અધિક માત્રા પામતી જાય છે. આ ભક્તિ પ્રભુ પ્રત્યે પરમ ઉપાય અંકુર ભાવવાળી, અહારાદિ દશ સંજ્ઞાથી રહિત, અને ફલકામના વિનાની–
નિષ્કામ એવી હોય છે. અને તે ભક્તિ કરનાર ભક્ત જોગીજનનું ચિત્ત અત્યંત ચેપ્યું હોય છે, સંશુદ્ધ-નિર્મલ હોય છે. આવી કુંઠિત ભક્તિથી મન એ જ વૈકુંઠ-સ્વર્ગ થઈ પડે છે, એમ યોગી જનેને અનુભવ કહે છે, અને એવા શુદ્ધચિત્ત યેગીજનો પરમ પ્રેમાવેશમાં પ્રભુને કહે છે કે-હે પ્રભુ! અમે તમને અમારા મન–ઘરમાં પધરાવશું એટલે તેની શોભા દેખીને તમે ત્યાં જ સ્થિર થઈ જશે ! મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશે થિર ભા; સાહેબા વાસુ; મન વૈકુંઠ અકુંઠિત ભકતે, યોગી ભાખે અનુભવ યુકતે. સાહેબા વાસુ”શ્રી યશોવિજયજી. - સદૂગુરુભક્તિ-સન્માર્ગે ચઢાવનાર શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન પ્રત્યે અત્રે અત્યંત ભક્તિ ઉલસે છે; ભાવગી એવા ભાવાચાર્યાદિ પ્રત્યે પરમાદર યુક્ત વિનય–બહુમાન હોય છે. અને તે પરમ ઉપકારી પ્રત્યે નિષ્કામ એવા શુદ્ધ આશયથી ભક્તજન વિધિ પ્રમાણે યથાશક્તિ વૈયાવચ્ચ–સેવા કરે છે. તન-મન-ધનથી તેની ઉપાસનામાં તત્પર રહે છે. સતશાસ્ત્રભક્તિ-પરમ ઉપકારી એવા સન્માર્ગદર્શક સદાગમ પ્રત્યે અધિકાધિક ભક્તિ સહુરતી જાય છે. સત્ શ્રુતન લેખન-પૂજન-દાન–ચિંતન–ભાવન–સ્વાધ્યાય આદિ પરમ ગૌરવબહુમાન યુક્તપણે અત્ર કરાય છે. જિનભક્તિ આદિ પરમ ગબીજ પ્રત્યે અત્રે પરમ ઉપાદેય ભાવ પ્રગટે છે. તેમજ ભવ વૈરાગ્ય-સંસાર પ્રત્યે તેના સ્વરૂપદર્શનથી ઉપજતો સહજ વૈરાગ્ય અત્ર બળવત્તર બને છે, જન્મ-મરણાદિ દુ:ખથી દુઃખમય એવા સંસાર પ્રત્યે અત્યંત ઉગ ઉપજે છે. ઇત્યાદિ ગબીજ અત્રે પરિપષણ પામી ગ–અંકુરપણાને પામે છે.
આને જ ભાવાર્થ કહે
क्षाराम्भस्तुल्य इह च भवयोगाऽखिलो मतः ।
मधुरोदकयोगेन समा तत्वश्रुतिस्तथा ॥ ६२ ॥ વૃત્તિ –ારા+મરતુન્ય ર ર માયોપોડ િમત્તા અને અહીં સમસ્ત સંસારગ ખારા પાણી બરાબર માનવામાં આવ્યો છે,–અતત્ત્વશ્રવણરૂપ પણ (તેમજ છે) મધુરોન સમા તત્વતિeતથા -તથા મધુર જલના યોગ સમાન તત્ત્વશ્રુતિ (તત્વશ્રવણુ) માનેલ છે, તેના અંગાણુથી તત્ત્વશ્રતિ પણ (તેમજ છે).