________________ દીપ્રાદષ્ટિ : બોધનું સૂક્ષ્મપણું શી રીતે ? (263) સ્યાદવાદમૃત કહેવાય છે " એવા પ્રમાણભૂત સ્વાવાદ શ્રતનો તેઓ વતુરવરૂપ સમજવા માટે આશ્રય કરે છે. શ્રુતજ્ઞાને નયપથ લીજે, અનુભવ આસ્વાદન કીજે.” -શ્રી દેવચંદ્રજી. 3. તત્ત્વનિર્ણયમાં ત્રીજી વસ્તુ ફી શું તે નિર્ધારવાનું છે. એટલે અમુક તત્ત્વનું સ્વરૂપ નક્કી કર્યું, નિશ્ચિત કર્યું, તેનું ફળ શું, પરિણામ શું, અને પ્રસ્તુત તત્વની ફળરૂપ પ્રાપ્તિ કેવા પ્રકારે થાય, પ્રસ્તુત તત્ત્વ કેમ નિષ્પન્ન-સિદ્ધ થાય, તેની ફેલ વિચારણું તેઓ કરે છે. પ્રમાણભૂત એવા સર્વજ્ઞાનનું * ફલ સાક્ષાત્ અજ્ઞાનનું દૂર થવું તે છે, કેવલજ્ઞાનનું ફલ સુખ ને ઉપેક્ષા છે, અને બાકીના જ્ઞાનનું ફલ ગ્રહણ–ત્યાગ બુદ્ધિ ઉપજવી તે છે, એટલે કે સલૂના ગ્રહણ અને અસત્ના ત્યાગરૂપ વિવેકબુદ્ધિ ઉપજવી તે છે. અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” -–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ વિદ્વજને હેતુથી સ્વરૂપથી અને ફલથી તત્ત્વને સમ્યફ, યથાસ્થિત, અવિસંવાદી એવો નિર્ણય કરે છે, પરમાર્થને સુવિનિશ્ચય કરે છે, અને તે કરી શકે છે તેનું કારણ વેધસંવેદ્ય પદની પ્રાપ્તિ છે. વેદ્ય એટલે જાણવા ગ્યા જ્યાં સંવેદાય છે, સમ્યફ પ્રકારે જણાય છે, અનુભવાય છે, તે વેવસંવેદ્ય પદ કહેવાય છે. આનું સ્વરૂપ હવે પછી ગ્રંથકાર મહર્ષિ કહેશે. આ જે અવિસંવાદી તવનિર્ણય વેધસંવેદ્ય પદથી થાય છે, તેને જ “સૂક્ષ્મ બોધ” એવું નામ આપવામાં આવ્યું છે. અહીંજ વિશેષથી પ્રવૃત્તિનું નિમિત્ત કહે છે भवाम्भोधिसमुत्तारात्कर्मवनविभेदतः / ज्ञेयव्याप्तेश्च कात्स्न्येन सूक्ष्मत्वं नायमत्र तु // 66 // વૃત્તિ:–મવાઝ્મોધિત્તમુત્તારા-ભવસમુદ્રમાંથી સમુન્નારણથી, સંસારસાગરમાંથી પાર ઉતારવા વડે કરીને, લોકોત્તર પ્રવૃત્તિના હેતપણાને લીધે. તથા વર્મવસ્ત્રવિરતઃ-કર્મ રૂપ વજીના વિભેદથી,–અપુનરગ્રહણથી વિભેદવડે કરીને. યજ્ઞા શાર્ચન-અને યવ્યાપ્તિના કાર્યથી–સંપૂર્ણપણથી-સમગ્રપણાથી,-અનંત ધર્માત્મક તત્વની પ્રતિપત્તિ વડે કરીને, સૂક્ષ્મવં-સૂક્ષ્મત્વ, સૂક્ષ્મપણું, બેધનું નિપુણપણું. નાયમત્ર તુ-પણ (આ) આ સૂક્ષ્મ બેધ અત્રે નથી હોતે. અત્રે એટલે દીપ્રા દૃષ્ટિમાં અને તેની નીચેની દષ્ટિએમાં નથી હોત. નવથી સંધિભેદની અસિદ્ધિને લીધે, x नयानामेकनिष्ठानां प्रवृत्तेः श्रुतवमनि / સપૂણાર્થવિધિ થાકૂબતમુચરે ||–ન્યાયાવતાર, * " प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्त्तनम् / વરુધ્ધ ગુણોપેક્ષે વાચાકાનફ્રાધીઃ " –ન્યાયાવતાર,