________________
તારાદષ્ટિઃ બીજુ ગાંગ-નિયમ, શૌચની વ્યાખ્યા
(૧૭૯) અંત શુદ્ધિ કરવી, આત્મમલિનતા દૂર કરવી, તે જ ખરૂં શૌચ છે. કેટલાક લોકે જલથી જ
શૌચ માને છે, તે યુક્ત નથી. તેથી તે કદાચ શરીરને મેલ સાફ શૌચ=અંતઃશુદ્ધિ થાય, અને તે પણ ખરેખરી રીતે બનવા યોગ્ય નથી, કારણ કે શરીર
પોતે જ અશુચિની ખાણ છે, અશુચિને ઉકરડો છે. તે હજારો વર્ષ સુધી સાગર જેટલાં જલથી પણ સ્નાન કરતાં શુદ્ધ ન થાય ! એમ માછલાં પણ બિચારા વીસે કલાક પાણીમાં પડ્યા રહે છે ! તેમ ગમે તેટલા તીર્થ સ્નાન કર્યું પણ શૌચ થતું નથી. આ બાહ્ય શૌચ અહીં પ્રસ્તુત નથી, પણ અંતરંગ શૌચ જ વિવક્ષિત છે. ભાવશુદ્ધિરૂપ આધ્યાત્મિક શૌચને છેડી, જે જલ આદિ શૌચ છે, તે ભલે મૂઢ જનને વિસ્મય પમાડે, પણ બુધ જનને નહિં. કારણ કે–
અહો ! મૂઢ જીવો એક વાર નાહ્યા, બીજી વાર નાહ્યા, ત્રીજી વાર નાહ્યા, એમ ફરી ફરી શુદ્ધ જળવડે નહાય છે અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન-સુખડથી ચર્ચ છે; અને હવે અમે પવિત્ર છીએ એમ ગણી એના પર પ્રીતિ–મોહ ધરે છે; પણ વાસ્તવિક રીતે એમ નથી. એ શરીર કદી શુદ્ધ નથી થતું. ઉકરડો કદી શુદ્ધ થાય ખરો? ન જ થાય.”
શ્રી મનસુખભાઈ કી. કૃત શાંતસુધારસ વિવેચન બુધ અને તે આવા બાહ્ય શૌચને તેની કવચિત ગ્યતા કરતાં ઝાઝું મહત્વ આપતા નથી. તેઓની દષ્ટિ તે મુખ્યપણે અંતરંગ શુદ્ધિ ભણી જ હોય છે. તેઓ તે ધ્યાનરૂપ જલવડે, કમલની શુદ્ધિ કરવારૂપ ભાવ સ્નાન કરે છે. ધમરૂપ* દ્રહની અંદર બ્રહ્મચર્યરૂપ નિર્મલ શાંતિતીર્થમાં તેઓ સ્નાન કરી વિમલ વિશુદ્ધ થાય છે, દોષને ત્યાગ કરી શીતલ થાય છે.”
“ध्यानांभसा तु जीवस्य सदा यच्छुद्धिकारणम् ।
કરું í સાબિચ માઘસ્નાનં તદુ ”—શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક “ધમ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહ ભાવીએ. ” “ પર પરિણતિ રજ કે, નિર્મલ સિદ્ધિ વરંત.”—શ્રી દેવચંદ્રજી x" शौचमाध्यात्मिकं त्यक्त्वा भावशुद्धयात्मकं शुभम् ।।"
નરાશિરે ચહું મૂઢવિદEાપન દિ તત્વ –વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી. *" स्नायं स्नायं पुनरपि पुनः स्नांति पुण्याभिरभ्दिः वारंवारं बत मलतनु चंदनैश्चर्चयंते । मूढात्मानो वयमपमला प्रोतिमित्याश्रयंते । नेो शुद्धयंते कथमवकरः शक्यते शोध्धुमेवम् ॥"
–શ્રી વિનયવિજયજી મહારાજકૃત શાંતસુધારસ + “ धम्मे हरए बंभे संतितित्थे, अणाइले अत्तपसन्नलेसे । - કવિ orો વિમો વિયુદ્ધો, મુરતિમૂરો પગામિ સં છે ? –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર " आत्मा नदी संयमते।यपूर्णा, सत्यावहा शीततटा दयार्मिः। તત્રામિણે પાડુપુત્ર ? – વાણિ શુદ્રથતિ ચાતરાત્મા II” –શ્રી મહાભારત,