Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
તારાષ્ટિ : સત યાગીઓની યથાશક્તિ સેવા, યાગવૃદ્ધિફલ
यथाशक्त्युपचारच योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव तदनुग्रहधीयुतः ॥ ४३ ॥
યોગવૃદ્ધિ ફલ આપતા, યથાશક્તિ ઉપચાર; યાગીઓને નિયમથી, તસ અનુગ્રહ મતિ ધાર. ૪૩
(૧૯૧ )
અર્થ :——અને યથાશક્તિ ઉપચાર,-કે જે ચેગીએને નિયમથી જ ચેાગવૃદ્ધિરૂપ લ આપનાર, અને તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એવા હાય છે.
વિવેચન
ગુણીના કરે....મન દેખે નિજ ગુહાણ રે....મન”—Àાસ૦ શુદ્ધ ચેગવાળા યાગીજના, ચેાગમાગ માં આગળ વધેલા યાગીપુરુષો કહ્યા, તે પ્રત્યે અ ંતરંગ બહુમાન હેાય એટલુ જ નહિ; પણ તે બહુમાનને સાર્થક બનાવે, આચરણમાં મૂકી વ્યવહારૂ (Practical) બનાવે, એવે પેાતાનાથી સ'તાની યથા. અની શકે તેટલા ઉપચાર–સેવાભાવ પણ તેમના પ્રત્યે હાય. એટલે આ શક્તિ સેવા મુમુક્ષુ પુરુષ તે સાચા સત્પુરુષો પ્રત્યે પેાતાનાથી બની શકે તેટલી સેવા વિનયપૂર્વક બજાવે છે; તેઓને યથાવિધિ પરમ આદરથી નિર્દોષ આહારપાન-ઔષધ આદિનું દાન કરે છે; સત્શાસ્ત્ર વગેરે ધઉપકરણા તે સત્પાત્રોને આપે છે; રેગ આદિ આપત્તિ આવી પડયે સાચી ભક્તિથી તેમની સેવા-શુશ્રુષા, વૈયાવચ્ચ કરે છે; તે મહાત્મા સંતજને નિરાકુલપણે ધર્મારાધન કરી શકે, એવી બધી જોગવાઇ કરી આપવા તે સદા તત્પર રહે છે.
કારણ કે તે જાણે છે કે-આ સાચા ભાવસાધુએ તે પેાતાના દેહ પ્રત્યે પણ નિ:સ્પૃહ છે-મમતારહિત છે, આ અવધૂતે તે સર્વ પરભાવને ફગાવી દઇ ઉદાસીન થઈને બેઠા છે, નિજાનંદમાં નિમગ્ન રહેલા આ નિગ્રંથ સન્યાસીઓ સયમના હેતુથી જ દેહ ધારણુ કરી રહ્યા છે,ખીજા કેાઈ પણ કારણે ખીજી કોઈ પણ ઇચ્છા આ યાગીપુરુષો રાખતા
વૃત્તિ:-યથાશયિથાશક્તિ, શક્તિના ઔચિત્યથી,-શક્તિના ઉચિતપણા પ્રમાણે, શુ? તે કે --૩૪રિશ્ર્વ-ઉપચાર, ત્રાસ–આહાર આદિના સંપાદનવર્ડ કરીનેયથેાક્ત યોગીઓ પ્રત્યે એમ પ્રક્રમ છે—ચાલુ સંબધ છે. તેનું જ વિશેષણ આપે છે–યો વૃદ્ઘિત્ર:–યાગવૃદ્ધિરૂપ ફલ આપનારા,-તેના સમ્યક્ પરિણામવડે કરીને; ચેશિનાં નિયમાટેવ–યાગીઓને નિયમથી જ. અન્યથા-અન્ય પ્રકારે તેને વિધાતહેતુ હાય નહિં. (આ શુદ્ધ ચેાગીએ પ્રત્યેની સેવા, ચેાગીજનને ચેાગવૃદ્ધિ કુલ નિયમથી જ આપે છે,-યેાગવિધાત હેતુ હાય નહિં. ) સનુ પીયુતઃ-તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એવા. ઉપચાર સ’પાદકના અનુગ્રહની–ઉપકારની બુદ્ધિથી યુક્ત એવા. ( જે ઉપચાર-સેવા કરે છે તે એમ માને કે હુ' આ મ્હારા પોતાના આત્મા પર ઉપકાર કરી રહ્યો છું, આ સદ્ગુરુપ્રસાદ છે. )