Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૯૪)
યોગદૃષ્તિસમુચ્ચય
જેવા તુચ્છ નમાલા ઉપદ્રવે—કનડગતા એને કેમ ખાધા કરી શકે ? જ્યાં નદીના પ્રમળ પ્રવાહપૂરમાં હાથીના હાથી તણાઈ જાય, ત્યાં તુચ્છ તણખલાને ભાર શે ?
અને આવા આ મુમુક્ષુ પુરુષને શિષ્ટજનાનુ' સમતપણુ' હાય છે, અત એવ આનુ અતિ સુંદર બહુમાન હેાય છે. એટલે કે તે શિષ્ટજનને સદા પરમ પ્રમાણ માને છે, તેમના વચનને–તેમની આજ્ઞાને અતિ બહુમાનપૂર્વક શિરસાવદ્ય ગણે છે–માથે ચઢાવે છે; અને તેમના સ’મતપણા થકી બહુમાન પામે છે. શિષ્ટ એટલે પરમ 'સ્કારી સુશિક્ષિત પ'ડિતજન, સ`સ્કારસ્વામી, સાધુ જનને સંમત એવા પુરુષો. જેણે શુદ્ધ આત્મધર્મની શિક્ષા સમ્યપણે પ્રાપ્ત કરી છે, જેના હૃદયમાં સત્ય ધર્મના શુદ્ધ સંસ્કાર દૃઢપણે લાગ્યા છે, જે તત્ત્વાતત્ત્વના વિવેકમાં નિપુણ હાઇ પંડિત કહેવાય છે, અને તેથી કરીને જ સતજનાને સમત છે–માન્ય છે, એવા સત્પુરુષો ‘ શિષ્ટ ’ કહેવાય છે. એવા શિષ્ટજનને આ દૃષ્ટિવાળા યાગી પરમ માનનીય માને છે, અને બહુ માનનીય બને છે.
તથા
•
*
भयं नातीव भव कृत्यहानिर्न चोचिते । तथानाभोगतोऽप्युच्चैर्न चाप्यनुचितक्रिया || ४५|| ભવભય ના અતિ-ચિતમાં, કૃત્યહાનિ પણ નાગ્ય; અજાણતાં પણ હાય ના, ક્રિયા અનુચિત કાય. ૪૫
અર્થ :— આ દૃષ્ટિવાળા પુરુષને ભવજન્ય અત્યંત ભય હૈાય નહિ, ઉચિતમાં નૃત્યહાનિ હેાય નહિ, તથા અજાણતાં પણ અનુચિત ક્રિયા પણ સ॰થા હાય નહિ'
વિવેચન
ભવભય
આવા દૃષ્ટિવાળા ચેાગીને ભવભય અત્યંત હાતા નથી, સસારનેા ઝાઝો ડર રહેતા નથી; કારણ કે અશુભ કામાં તેની પ્રવૃત્તિ હેાતી નથી, એટલે તે નિય રહે છે. જે ખાતુ' કે ખરાખ કામ કરતા હાય, જે અશુભ આચરણ કરતા હાય, જે દુષ્ટ પાપી હાય, તેને જ ડરવાપણું હાય, એમ ખાલક સુદ્ધાં સ કાઈ જાણે છે. વળી આ રહિતપણુ આત્માથી પુરુષ તે પ્રભુભક્તિ-ગુરુભક્તિ આદિ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, તેથી કરીને પણ તેને સવિશેષ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. કારણ કે તે ભગવાનની ભક્તિમાં શુદ્ધ ભાવથી લીન થાય છે ને પ્રભુનું ચરણ-શરણુ ગ્રહી ભાવે છે કે–હે ભગવાન્ ! હે પરમકૃપાળુ દેવ ! હું તે અનંત દોષનુ ભાજન છું, છતાં પણ આપના અવલ’બનથી મે' આ અપાર ભવસાગરને ગાપદ જેવા કરી દીધા છે. જો કે મેહાદ શત્રુ
વૃત્તિ:-મર્ચ નાતીય મવદ્ગ—ભવજન્ય—સ’સારજન્ય અત્યંત ભય હોતા નથી-, તથાપ્રકારે અશુભમાં અપ્રવૃત્તિને લીધે (અશુભ પ્રવૃત્તિ કરે નહિ, તેથી સંસારના ડર પણ લાગે નહિં). ત્યાનિને ચેતેિ-અને સર્વાં જ ઉચિતમાં મૃત્યહાનિ ન હોય, ધમાઁ આદરને લીધે. તથાનામેાતેઽવ્યુવૈઃ—તેમજ અનાભોગથી પણુ, -અજાણતાં પણ અત્યંતણે, ને વાવ્યનુષિતક્રિયા–સવ`ત્ર જ અનુચિત ક્રિયા પશુ ન હેાય. ( અનણુતાં પણ અનુચિત ક્રિયા કરે નહિ'.)