Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૮૨)
ચેાગદષ્ટિસમુચ્ચય
માત્રા વધતી જાય છે. જેમ જેમ પાંચ ઇંદ્રિયના વિષયમાંથી વિરામ પામતા જઈ, પરતૃષ્ણાથી પરિતપ્ત થયેલે આત્મા પરતૃષ્ણા છેડતા જાય છે, તેમ તેમ તે આત્માથી પરિતૃપ્ત થઇ સતેાષજન્ય આત્મશાંતિ અનુભવતા જાય છે. એટલે જ આ દૃષ્ટિવાળા મુમુક્ષુ જોગીજન જેમ અને તેમ ઇંદ્રિયાની વિષયતૃષ્ણામાંથી × પાછે। હઠી, આત્માધીન એવું સતાષસુખ મેળવવા ઇચ્છે છે.
૩. તપ—કમના ક્ષય અથે, નિર્જરા અર્થે જે તપવામાં આવે, તે તપ છે. અથવા જે તપ-તેજવડે આત્માનુ સ્વરૂપમાં પ્રતપવું-અત્યંત પ્રતાપવંત હાવું, નિજ સ્વરૂપતેજે ઝળહળવુ', તે ‘ તપ' કહેવાય છે. જેમ આમ્રક્સ વગેરે ફળ ગરમી વગેરેથી જલ્દી પાકે છે, તેમ કમ પણ તપ-અગ્નિના તાપથી શીઘ્ર પાકીને નિજરે છે. આ તપના અનેક પ્રકાર છે, પણ તેમાં મુખ્ય ખાર ભેદ છે,-ઉપવાસ, ઊણાદરી વગેરે છ બાહ્ય તપ છે, અને પ્રાયશ્ચિત્ત, સ્વાધ્યાય વગેરે છ અભ્યંતર તપ છે. બાહ્ય તપ, અભ્યંતર તપને ઉપકારી થાય છે, અનુકૂળતા કરી આપે છે, સહાયકારી કારણરૂપ થાય છે. કારણ કે-જ્યારે ઉપવાસાદિ હાય છે, ત્યારે ઘણી બાહ્ય પંચાત મટી જાય છે, મન સ્વચ્છ રહે છે, પ્રમાદ થતા નથી, અને સ્વાધ્યાય—ભક્તિ આદિમાં પ્રવર્તાવાની અનુકૂળતા-અનુકૂળ તક મળે છે. આ ઉપવાસ વગેરેમાં પણ જેમ અને તેમ વિષયકષાયને! ત્યાગ કરવા જોઇએ, ઉંઘવું-પાના રમવા વગેરે પ્રમાદ ન હેાવા જોઇએ, આભ્યંતર તપની વૃદ્ધિ ભણી નિરંતર લક્ષ રાખવેા જોઇએ, ને જેમ બને તેમ આત્માની ઉપ-પાસે વાસ કરવાને પ્રયાસ કરવા જોઇએ, તે જ તે ખરેખરો ‘ઉપવાસ' કહી શકાય. નહિં તે લાંઘણુ જ છે!
X
દ્ર
મુજ જ્ઞાયકતા પરરસી રે લાલ૦ પર તૃષ્ણાએ તપ્તરે;
તે સમતા રસ અનુભવે રે લાલ॰ સુમતિ સેવન વ્યાપ્તરે.”—શ્રી દેવચ’દ્રજી
દ
'कषायविषयाहारत्यागो यत्र विधीयते ।
ઉપવાસઃ સ ત્રિજ્ઞો રોષ છાન વિદુ: || ...શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ,
k
यत्रः राधः कषायाणां ब्रह्मध्यानं जिनस्य च ।
જ્ઞાતન્ય તત્ત: શુદ્ધમત્રશિષ્ટ તુ નમ્ ।”-શ્રી અધ્યાત્મસાર,
આમ બાહ્ય તપ, આભ્ય'તર તપને પુષ્ટિ આપે છે, તેના સાધનની નિરાકુલતા કરી આપે છે, તેથી તે કબ્ધ છે જ,પરંતુ ક્રિયાજડપણે નહિ; પણ સમજણપૂર્વ ક–જ્ઞાન
66
યા સંતે પાચં મેડિનિય સયંશઃ । રૂદ્રિયાળીન્દ્રિયાર્થેયસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ।।”—શ્રી ગીતા.
"C
परं कर्मक्षयार्थ' यत्तप्यते तत् तपः स्मृतम् ॥”
“ સ્વરૂપે પ્રસવનાત્તવ:।। ”— શ્રી અમૃતચ`દ્રાચાર્ય છે.
*