________________
મિત્રાદષ્ટિ : સાર
(૧૭૩)
આ ગુણ્ણા ઉપર પુખ્ત વિચાર કરી, પેાતાના આત્મામાં તેવા તેવા ગુણા પ્રગટયા છે કે નહિં, તેનું જો આત્મનિરીક્ષણ કરવામાં આવે, તેા પેાતાનામાં તેવા ગુણ નહિ. પ્રગટથા છતાં, પોતાનું સમિતીપણું કે છઠ્ઠા ગુણુઠાણાપણું માની બેસનારા લોકોના આત્મનિરીક્ષણ કેટલાક ભૂલભરેલા મિથ્યા બ્રાંત ખાલા દૂર થવાના સંભવ છે. સમ્યગ્દષ્ટિની મજલ તા હજી ઘણી લાંબી છે, પણ પ્રવાસની શરૂઆત પણ હજુ થઈ છે કે નહિ, પાશેરામાં પહેલી પૂણી' પણ ક’તાઇ છે કે નહિ, પહેલા ગુણુઠાણાનું પણ ઠેકાણુ છે કે નહિં, તે આ મિત્રા દૃષ્ટિના ગુણે! ઉપરથી આત્માથી એ વિચારવાનું છે, અને તે તે ગુણની પ્રાપ્તિ કરી સુયશ વિલાસનુ ટાણુ·· જેમ જલ્દી મળે તેમ કરવાનુ છે!
સાધ
፡፡
કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણુઠાણું રે;
મુખ્યપણે તે હા હાયે, સુયશ વિલાસનું ટાણું રે....વીર”—શ્રી યાગ॰ સજ્ઝાય ૧-૧૫
節
મિત્રાદૃષ્ટિના સાર–( Summary )
સમસ્ત જગત્ પ્રત્યે મિત્રભાવ, અદ્વેષભાવ, નિવૅર બુદ્ધિ અહી' પ્રગટે છે, એટલે આને ‘મિત્રા' નામ ઘટે છે. અત્રે દશન-ખાધ તૃણુ અગ્નિકણના પ્રકાશ જેવા મંદ હાય છે, ચેાગનુ પ્રથમ અગ–યમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ માશયદોષના ત્યાગ હાય છે, અને અદ્વેષ નામને પ્રથમ ગુણ પ્રગટે છે.
અહી' સ્થિતિ કરતા યાગી પુરુષ ઉત્તમ યાગબીજોનુ ગ્રહણ કરે છે. મુખ્ય ચાગબીજ આ છેઃ (૧) વીતરાગ પ્રભુની મન-વચન-કાયાથી શુદ્ધ ભક્તિ, (૨) ભાવયેગી એવા ભાવાચારૂપ સદ્ગુરુ આદિની ઉપાસના, વૈયાવચ્ચ, (૩) સ`સાર પ્રત્યે સહજ એવા અંતરગ વૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રહનું પાલન, (૫) લેખનાદિવડે સત્શાસ્ત્રની આરાધના, (૬) ચાગખીજકથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, અને તેના શુદ્ધ ઉપાદેય ભાવ. આ ઉત્તમ યેાગમીજોનું ગ્રહણ, આત્માને ઘણેા ભાવમલ દૂર થયે, પ્રાયે મનુષ્યેાને હાય છે. અને આવે। ભાવમલને ક્ષય છેલ્લા પુદ્ગલાવત્તમાં તથાભવ્યતાના પરિપાકથી ઉપજે છે. આ છેલ્લા પુદ્ગલાવત્તમાં વતા જીવના મુખ્ય લક્ષણ આ છે (૧) દુ:ખી પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન પ્રત્યે અદ્વેષ, (૩) સર્વાં કાઇની અભેદભાવે યથેાચિત સેવા.
આવા લક્ષણવાળા ભદ્રભૂત્તિ મહાત્મા જીવને અવ'ચકત્રયના ઉયરૂપ શુભ-નિમિત્ત મળે છે; સદ્ગુરુ સત્પુરુષના યાગથી યાગાવચક, ક્રિયાવાચક, ને ફલાવચક પ્રાપ્ત થાય છે. આને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા ખરાખર ઘટે છે. આ અવાચકની પ્રાપ્તિ પશુ સત્પુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી થાય છે. અને તે પ્રણામ આદિનું કારણ પણ ભાવમલની અલ્પતા છે.-આમ ભાવમલની અપતાથી સત્પુરુષ પ્રત્યે પ્રણામાદિની પ્રાપ્તિ, તે પ્રણામાદિથી