Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (26) ગદષ્ટિસમુચ્ચય તેટલી સવ ખરચી નાંખીને, સર્વાત્માથી કરવું, કંઈ પણ શક્તિ ગોપવ્યા વિના“અનિશિવરવરિયો પિતાનું બલ-વીર્ય ગોપવ્યા વિના-કરવું તે યથાશક્તિ છે. આમ આ શાસ્ત્રોગી પુરુષ-(૧) તીવ્ર શ્રુતબોધવાળો, (2) શ્રદ્ધાવંત, (3) યથાશક્તિ અપ્રમાદી હોય છે. આમાં તીવ્ર ધુતબોધ” ઉપરથી સમ્યગ જ્ઞાન, શ્રદ્ધાવત’ઉપરથી સમ્યગદર્શન, ‘અપ્રમાદી” ઉપરથી સમ્મચારિત્ર સૂચિત થાય છે. આમ આ શાસ્ત્રી પુરુષ સમ્યગ્ગદર્શનજ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉત્તમ આરાધક-સાધક હોય છે. અને તેવા પુરુષનો આ શાસ્ત્રગ અવિકલ-અખંડ હોય છે. સામર્થ્યથેગનું લક્ષણ કહે છે : शास्त्रसंदर्शितोपायस्यतदतिक्रान्तगोचरः / शक्त्यु द्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः // 5 // શાસ્ત્રમાંહિ દર્શાવિયે, જે યોગને ઉપાય; ને તેથી પણ પર વળી, વિષય જેહને જાય; પ્રબળપણથી શક્તિના, વિશેષે કરી આમ; તે આ ઉત્તમ વેગ છે, સામર્થ્ય જેનું નામ, 5. અર્થ :-શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલો છે, અને તે શાસ્ત્ર કરતાં પણ વિશેષથી જેને વિષય-શક્તિના ઉદ્રેકને લીધે-પ્રબલપણને લીધે-પર છે, તે આ “સામર્થ્ય નામને ઉત્તમ ગ છે. વિવેચન હવે ત્રીજા સામગનું સ્વરૂપ અહીં ખેચાનું કહ્યું છે. સામગ એટલે સામર્થ્યપ્રધાન યુગ. આત્મસામર્થ્યનું–આત્માના સમર્થ પણાનું જેમાં પ્રધાનપણું–મુખ્યપણું કૃત્તિ --સાણંતિવાદ–સામાન્યથી શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલ છે, કહ્યો છે; કારણ કે શાસ્ત્રમાં તેનું કથન સામાન્યથી છે. તાતિwતો:–તે શાસ્ત્રથી જેને વિષય અતિક્રાંત છે–પર છે. (શાસ્ત્ર કરતાં પણ જેને વિષય આગળ વધી જાય છે. શા કારણથી ? તે માટે કહ્યું શરયુત્ત-શકિતના ઉકથા, શક્તિતા પ્રાબલ્યથી–પ્રખલપણાથી. વિરોળ-વિશેષથી,–નહિ કે સામાન્યથી તેને વિષય શાસ્ત્રથી પર છે. કારણ કે શાસ્ત્રનું સામાન્યથી લિપયવસાનપણું છે. સાનથોડશંઆ સામર્થ્યગ નામનો યોગ, ૩ત્તમદ-ઉત્તમ, સર્વપ્રધાન છે. કારણ કે તભાવના ગભાવના હોવાપણાને લીધે, તે અક્ષેપ કરીને-અવિલંબે જ-શીધ્રપણે પ્રધાનફલનું-મેક્ષનું કારણ હોય છે.