________________
(૧૫૪)
“ જો ઇચ્છા પરમાર તેા કરેા સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિ' આત્મા.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય;
હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” —શ્રી આત્મસિદ્ધિ
L2
અને કારણ કે એમ છે, એથી કરીને—
યોગદશિસમુચ્ચય
एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः ।
शुभो निमित्तसंयोगो जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥ ભદ્રભૂત્તિ મહાત્મ તે, એવા જીવને જોગ; અવંચક ઉદયે ઉપજે, શુભ્ર નિમિત્તસ`યોગ, ૩૩
અથઃ—એવા પ્રકારના ભદ્રભૂત્તિ મહાત્મા જીવને, અવંચકના ઉદય થકી, શુભ નિમિત્ત સંચાગ ઉપજે છે.
વિવેચન
“ ચાહે ચકાર તે ચંદને, મધુકર માલતી ભાગી રે;
તિમ ભવિ સહજ ગુણે હેવે, ઉત્તમ નિમિત્ત સ'ચેાગી રે. વીર્૰”—શ્રી ચેા. સ૦ -૧૩ ઉપરમાં જે હમણાં દયા વગેરે લક્ષણ કહ્યા તે લક્ષણવતા ચેગી પુરુષ કેવા હેાય ? તે ભદ્રસૂત્તિ-ભદ્રમૂત્તિવાળા હોય, કલ્યાણરૂપ ભલી આકૃતિવાળા હાય. તેને દેખતાં જ તે ભદ્ર, ભલેા, રૂડા જીવ છે એવી સ્વાભાવિક છાપ પડે. તે પ્રિયદર્શીન શુભ નિમિત્ત હાય, તેનું દર્શીન પ્રિય–વ્હાલુ લાગે એવુ હાય, તેને દેખતાં જ તેના પ્રત્યે કુદરતી પ્રેમ સ્ફુરે એવો તે પ્રિયદશી દેવાનાં પ્રિય' હોય. અને તે ‘મહાત્મા' કહેવા ચેાગ્ય છે, કારણ કે સીય ના–ઉત્તમ આત્મવીને તેને યાગ બન્યા છે. આવા ભદ્રમૂર્ત્તિ મહાત્મા જીવને શુભ નિમિત્તને સયેાગ ઉપજે છે, તેને સદ્યાગ વગેરેને જોગ માઝે છે. ઉત્તમને ઉત્તમ નિમિત્ત સહેજે મળી આવે છે, તેવુ તેવાને ખેંચે, Like attracts like? તે ન્યાયે ચગ્ય સુપાત્ર જીવને તેના પુણ્યપ્રાગૢભારથી ખે'ચાઈને તથારૂપ ચેાગ્ય નિમિત્ત સાંપડે છે, અને તે ઉત્તમ નિમિત્તો
સયેાગ
વૃત્તિ:-વૈવિધસ્યનીવચ—એવા પ્રકારના જીવતે, હમણાં જ કહેલા લક્ષણવાળા યાગીને, મમ્ર્ત્ત:ભદ્રભૂતિ, પ્રિયદર્શીન, જેવું દર્શીન પ્રિય–વ્હાલુ લાગે એવાને, માત્મનઃ-મહાત્માને-સદ્વીયના મેગે કરીને, શુ' ? તે કે-શુમ, પ્રશરત, શું? તે કે-નિમિત્તસંચો:-નિમિત્ત સંચેગ, સદ્યોગ આદિના સચેગ –કારણ કે સાગ અાદિનુ જ નિઃશ્રેયસાધનનું -મેક્ષસાધનનું નિમિત્તપણું છે, જ્ઞાયતે-ઉપજે છે, કર્યાંથી? તે માટે કહ્યુ –ાવ જોચાત્–અવંચકના હૃદયથકી. કહેવામાં આવતા સમાધિવિશેષના-યોગવિશેષના ઉત્તમને લીધે, એમ અથ છે.