SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(154) “If you desire liberation, then strive for truth, do not cut the soul by taking names like 'existence' and 'state of being'. Compassion, peace, equality, forgiveness, truth, renunciation, detachment; These are always awake within the seeker.” —Shri Atmasiddhi L2 And because it is so, therefore— Yogadashisamuccay एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्तसंयोगो जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥ A good-natured, great-souled being like this; from the rise of the non-obstructive, a good opportunity arises, 33 Thus—Such a good-natured, great-souled being, from the rise of the non-obstructive, a good opportunity arises. Commentary “Even if the bee is attracted to the sandalwood, the honeybee flies to the jasmine; So, with inherent qualities, the best opportunity arises. Veer.” —Shri Cho. S. -13 What kind of person is the one who possesses the qualities mentioned above? They are those who are of good nature, good-natured, and have a good appearance. Just by looking at them, one gets the natural impression that they are good, kind, and noble beings. They are a good omen, their sight is pleasing and lovable, and just by looking at them, a natural love arises for them. They are dear to the gods, and they are worthy of being called 'great-souled' because they have become a refuge for the noble-souled. Such a good-natured, great-souled being has a good opportunity arise for them, they have the qualities of compassion, etc. The best opportunity easily comes to the best, it attracts them, like attracts like? According to this principle, a worthy being, due to their virtuous qualities, is attracted to and finds a suitable opportunity, and these good opportunities Opportunity Commentary:-Due to diversity—Such a being, with the qualities mentioned above, who is a refuge, good-natured, with a pleasing and lovable appearance, great-souled—because of their noble qualities, what? What is it? -A good opportunity, an opportunity for good fortune, etc. -because good fortune, etc. is the means for liberation, the means for liberation, it arises, from where? For this, it is said -from the non-obstructive heart. It is said that due to the excellence of this particular type of meditation, this particular type of yoga, it is so.
Page Text
________________ (૧૫૪) “ જો ઇચ્છા પરમાર તેા કરેા સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિ' આત્મા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” —શ્રી આત્મસિદ્ધિ L2 અને કારણ કે એમ છે, એથી કરીને— યોગદશિસમુચ્ચય एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्तसंयोगो जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥ ભદ્રભૂત્તિ મહાત્મ તે, એવા જીવને જોગ; અવંચક ઉદયે ઉપજે, શુભ્ર નિમિત્તસ`યોગ, ૩૩ અથઃ—એવા પ્રકારના ભદ્રભૂત્તિ મહાત્મા જીવને, અવંચકના ઉદય થકી, શુભ નિમિત્ત સંચાગ ઉપજે છે. વિવેચન “ ચાહે ચકાર તે ચંદને, મધુકર માલતી ભાગી રે; તિમ ભવિ સહજ ગુણે હેવે, ઉત્તમ નિમિત્ત સ'ચેાગી રે. વીર્૰”—શ્રી ચેા. સ૦ -૧૩ ઉપરમાં જે હમણાં દયા વગેરે લક્ષણ કહ્યા તે લક્ષણવતા ચેગી પુરુષ કેવા હેાય ? તે ભદ્રસૂત્તિ-ભદ્રમૂત્તિવાળા હોય, કલ્યાણરૂપ ભલી આકૃતિવાળા હાય. તેને દેખતાં જ તે ભદ્ર, ભલેા, રૂડા જીવ છે એવી સ્વાભાવિક છાપ પડે. તે પ્રિયદર્શીન શુભ નિમિત્ત હાય, તેનું દર્શીન પ્રિય–વ્હાલુ લાગે એવુ હાય, તેને દેખતાં જ તેના પ્રત્યે કુદરતી પ્રેમ સ્ફુરે એવો તે પ્રિયદશી દેવાનાં પ્રિય' હોય. અને તે ‘મહાત્મા' કહેવા ચેાગ્ય છે, કારણ કે સીય ના–ઉત્તમ આત્મવીને તેને યાગ બન્યા છે. આવા ભદ્રમૂર્ત્તિ મહાત્મા જીવને શુભ નિમિત્તને સયેાગ ઉપજે છે, તેને સદ્યાગ વગેરેને જોગ માઝે છે. ઉત્તમને ઉત્તમ નિમિત્ત સહેજે મળી આવે છે, તેવુ તેવાને ખેંચે, Like attracts like? તે ન્યાયે ચગ્ય સુપાત્ર જીવને તેના પુણ્યપ્રાગૢભારથી ખે'ચાઈને તથારૂપ ચેાગ્ય નિમિત્ત સાંપડે છે, અને તે ઉત્તમ નિમિત્તો સયેાગ વૃત્તિ:-વૈવિધસ્યનીવચ—એવા પ્રકારના જીવતે, હમણાં જ કહેલા લક્ષણવાળા યાગીને, મમ્ર્ત્ત:ભદ્રભૂતિ, પ્રિયદર્શીન, જેવું દર્શીન પ્રિય–વ્હાલુ લાગે એવાને, માત્મનઃ-મહાત્માને-સદ્વીયના મેગે કરીને, શુ' ? તે કે-શુમ, પ્રશરત, શું? તે કે-નિમિત્તસંચો:-નિમિત્ત સંચેગ, સદ્યોગ આદિના સચેગ –કારણ કે સાગ અાદિનુ જ નિઃશ્રેયસાધનનું -મેક્ષસાધનનું નિમિત્તપણું છે, જ્ઞાયતે-ઉપજે છે, કર્યાંથી? તે માટે કહ્યુ –ાવ જોચાત્–અવંચકના હૃદયથકી. કહેવામાં આવતા સમાધિવિશેષના-યોગવિશેષના ઉત્તમને લીધે, એમ અથ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy