________________
(૧૫૨)
યોગદૃષ્ટિસમુચ્ચય
વગેરે ગમે તે હાય, ગમે તે મતસંપ્રદાયના હાય, ગમે તે જાતિના હાય, તે પણ અભેદભાવે સાચી અનુકંપાથી સેવા કરવા ચાગ્ય છે. આ અનુકપા દાનને જિનેશ્વર ભગવાને કદી પણ નિષેધ નથી કર્યા. દીન, દુ:ખી, રાગી આદિની સેવા-શુશ્રૂષાર્થે દાનશાલા, ઔષધાલય, ઇસ્પિતાલ વગેરેને પ્રમ'ધ કરવા, તે ઘણા જીવોને ઉપકારી થઈ પડી, અનુકંપાનેા હેતુ છે, શુભ આશયનું કારણ છે. પુષ્ટ આલમનને આશ્રી આવી દાનાદિ સેવાથી પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તે કલ્યાણનું કારણ થઈ પડે છે.
આ દાનાદ્વિ કાર્ય માં પણ ઉચિતપણું જાળવવાની બહુ બહુ જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વગેરે ખરાખર જોઈ વિચારીને જેમ ઘટે તેમ કરવા ચગ્ય છે. દાન આપવુ તે પશુ-લે રાંકા ! લેતા જા !” એવા તુચ્છ ભાવથી, અથવા ‘ ઉપર હાથ રાખવા’ના ભાવથી દાનાદિમાં આપવું,—એ ઉચિત નથી, પણ અનુચિત છે. યથા ચેાગ્ય પાત્રને ચાગ્ય ઉચિતપણુ દાન ચાગ્ય રીતે આદરથી આપણુ, તે પાત્રને પોતાનુ દીન-લાચારપણું ન લાગે–ન વેઢાય, એશીઆળાપણુ' ન લાગે, એમ ‘જમણા હાથ આપે ને ડાબા હાથ ન જાણે’ એવી રીતે માપવુ, તે ઉચિતપણુ છે. ઇસ્પિતાલ-ઔષધાલય વગેરેમાં દીન-દુ:ખી દરદીએ પ્રત્યે અનાદર બતાવવામાં આવે, ‘આ તે મતી છે' એમ જાણી તેની ખરાખર કાળજી ન લેવામાં આવે, એ ઔચિત્ય નથી. પણ ગરીબ દરદીએ પ્રત્યે તે ખાસ હમદી બતાવી, તેની એર વિશેષ કાળજી લેવી, નિ:સ્વાર્થ સેવા બજાવવી, એ ખરૂં ચિતપણુ છે. આવું ઉચિતપણું જાળવવુ' એ દાતા સગૃહસ્થની ફરજ છે, અને તે જળવાશે તા જ સાચા સેવાધમ મજાવી શકાશે. તેમાં પણ ચેાગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-ભાવમાં ચેાગ્યકાળે કરેલી થેાડી દાનાદિ સેવા પણુ, જેટલી લાભકારી થાય છે, જેટલી ઉગી નીકળે છે, તેટલી અકાળે કરેલી ઘણી સેવા પણ થતી નથી. વરસાદમાં એક દાણાની પણ અનેક ગણી વૃદ્ધિ થાય છે, વરસાદ વગર કરોડો દાણા નકામા જાય છે. X માટે સેવાધર્માંમાં પણ યેાગ્ય અવસર જાળવવો, એ ઉચિત છે. આ બધા સ્થૂળ દૃષ્ટાંત છે. આમ સત્ર યથાયેાગ્યપણે જેમ ઘટે તેમ સેવાધમ આદરવા, યથાશક્તિ જનતાની સેવા કરવી, એ પણ ચરમાવત્ત તુ' ચિહ્ન છે.
- ટ્વીન કહ્યા વિણુ દાનથી, દાતાની વાધે મામ;
“ જલ દીએ ચાતક ખીજવી રે, મેઘ હુવો તિણે શ્યામ....ચંદ્રપ્રભ.” શ્રી યશાવિજયજી
આમ અત્રે ત્રણ મુખ્ય લક્ષણ કહ્યા,-દુઃખીઆની દયા, ગુણી પ્રત્યે અદ્વેષ, સવની અભેદ્યપણે ઉચિત સેવા. આ લક્ષણ જેનામાં વત્તે” છે, તે ચરમ આવત્તમાં વર્તે છે, તેને
" कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्यपि ।
વૃૌ વૃદ્ધિ: જળસ્યાવિળયેટિવુંથાયથા ।। :”—શ્રી યશાવિજયકૃત દ્વા॰ દ્વા
" धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः ।
બચોવિયોગેન મયંચવાનું વ્યા ।। ′′—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક,