________________
(૧૫)
ગદષ્ટિસમુચ્ચય સત્ય, શીલ, દાન વગેરે પણ દયાની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે, દયા વિના એ બધા અપ્રમાણ છે. મહાત્મા સપુરુષે કહી ગયા છે કે –
ધર્મતત્ત્વ જે પૂછયું મને, તે સંભળાવું નેહે તને,
જે સિદ્ધાંત સકળને સાર, સર્વ માન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન,
અભયદાન સાથે સંતેષ, ઘો પ્રાણીને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યા પ્રમાણ;
દયા નહિં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિં દેખ.”—શ્રી મોક્ષમાળા “જિસકે હિરદે હય ભૂતદયા, વાને સાધન એર કિયે ન કિયે -મહાત્મા કબીરજી તુલસી દયા ન છડિએ, જબ લગ ઘટમેં પ્રાન.” શ્રી તુલસીદાસજી
૨. ગુણવંત પ્રત્યે અષ
ગુણવાનું જન પ્રત્યે અષ-અમત્સર હોવો, ઈર્ષ્યા રહિતપણું હોવું, તે આ છેલ્લા પુદ્ગલાવનું બીજું લક્ષણ છે. ગુણને દ્વેષ તે મત્સર કહેવાય છે, તે અહીં ન હોય. વિદ્યા, વિનય, વિવેક, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણોથી જે કોઈ પણ પોતાના કરતાં અધિક-ચઢીયાત દેખાય, તે તેના પ્રત્યે અદેખાઈ ન કરે; પરંતુ તે તે ગુણ જોઈ ઊલટો મનમાં પ્રસન્ન થાય, રાજી થાય, પ્રમોદભાવ ધરે કે- ધન્ય છે આને ! આનામાં વિદ્યા-વિનય-વિવેકને કેવો વિકાસ છે! આ કેવો જ્ઞાનવાનું , કેવો ચારિત્રવાન છે!’ આમ પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવો ગણી પિતાના હૃદયમાં સદાય વિકાસ પામે, પ્રફુલ થાય, સાચો સગુણાનુરાગી બને, તો સમજવું કે આ છેલા પુદ્ગલાવર્ણનું ચિહ્ન છે.
" परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं, નિગદ વિલંત: ખંતિ હતઃ ચિત્તઃ | ”—શ્રી ભતૃહરિ “ગુણ પ્રમાદ અતિશય રહે, રહે અંતર્મુખ ગ.”—-શ્રીમદ્ રાજચંદ્રજી
પરગુણ દેખી પ્રમોદ પામવો, ખુશી થવું, રાજી થવું એ જ સજજનનું લક્ષણ છે. સજજન તે પ્રમોદભાવથી કેવી ભાવના કરે છે, તેનું સુંદર શબ્દચિત્ર* અત્રે આપ્યું છે.– x"जिह्वे प्रवीभव त्वं सुकृतिसुचरिताच्चारणे सुप्रसन्ना,
भूयास्तामन्यकोतिनुतिरसिकतया मेऽद्य को सुकौ । वोक्ष्या न्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतां लोचने रोचनत्वं, સંસારિમઝારે શનિતિ મરતાં નમનો મુચવ I” –શ્રી શાંતસુધારસ,