Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ધમ સન્યાસયેગ (37). द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् / आयोज्यकरणादूर्ध्व, द्वितीय इति तद्विदः // 10 // બીજા કરણ અપૂર્વમાં, પહેલે તાત્ત્વિક હેય; આજ્યકરણની પછી, તજ બીજો જય, 10 અર્થ –બીજા અપૂર્વકરણમાં તાત્વિક એવો પ્રથમ ગ-ધર્મસંન્યાસગ હોય; અને આ જ્યકરણથી આગળમાં બીજે ગગસંન્યાસ યોગ હોય, એમ તેના જ્ઞાતા-જાણકારો વૃત્તિ-દ્વિતીયાપૂર્વાઓ–બીજા અપૂર્વકરણમાં, ગ્રંથિભેદના કારણરૂપ પહેલા અપૂર્વકરણના વ્યવછંદ–અપવાદ અથે બીજાનું ગ્રહણ કર્યું; કારણ કે પહેલા અપૂર્વકરણમાં પ્રસ્તુત સામર્થ્યાગની અસિદ્ધિ હોય છે. “અપૂર્વકરણ” એ તે શુભ એવો અપૂર્વ પરિણામ કહેવાય છે - કે જે અનાદિ સંસારમાં પણ તે તે ધર્મસ્થાનોમાં વર્ણ ના જીવને તેવા પ્રકારે પૂર્વ ઉપ હોતો નથી, અને જેનું ફલ ગ્રંથિભેદ આદિ છે. તેમાં આ પ્રથમ અપૂર્વકરણમાં ગ્રંથભેદ તે લ છે, અને આ ગ્રંથિભેદનું ફલ સમ્યગદર્શન છે. અને સમ્યગદર્શન છે તે પ્રથમ આદિ લિંગ-ચિન્હવાળે આત્મપરિણામ છે. કહ્યું છે કે –“બરામાંજનિકાનપુસ્તિયામિ વ્ય૪િળ તરવાયૅશ્રદ્ધાનં સભ્યપૂનમ !" -પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયની અભિવ્યક્તિ (પ્રગટપણું) એ જેનું લક્ષ છે, એવું તત્ત્વાર્ધશ્રદ્ધાન તે સમ્યગ્ગદર્શન છે. યથાપ્રાધાન્ય–પ્રધાનપણા પ્રમાણે આ ઉપન્યાસ (અનુક્રમે ગોઠવણી) છે, અને તે શ્રાનુપૂર્વથી-ઊલટા ક્રમે સુંદર છે, એમ સમયવિદે-શાસ્ત્રો કહે છે. અને આ બીજું અપૂર્વકરણ, કે જે તેવા પ્રકારની કર્મસ્થિતિમાંથી તેવા સંખ્યય સાગરોપમ વ્યતીત થયે હોય છે,–તે બીજા અપૂર્વકરણમાં શું ? તે કે કથમસત્તારિત્રો મત' પ્રથમ તાવિક હોય છે. પ્રથમ એટલે ધર્મ સંન્યાસ નામથી ઓળખાતે મેગ તાવિક–પારમાર્થિક એવો હોય છે. અને એ ક્ષપકશ્રેણીવાળા યોગીને હોય છે, કારણ કે ક્ષાપશમિક એવા ક્ષમા વગેરે ધર્મોની એને નિવૃત્તિ હોય છે. (ક્ષમા વગેરે ક્ષયે પશભરૂ૫ ભાવે –ધર્મો દૂર થઈ ગયા હોય છે.) એટલા માટે આ આમ ઉપન્યાસ-રજૂઆત છે. અતાવિક એવો ધર્મસંન્યાસયેગ તે પ્રત્રજ્યાકાળે પણ હેય છે, કારણ કે પ્રવૃત્તિલક્ષણ ધર્મોને ત્યાં સંન્યાસ-યાગ છે, એવી પ્રવ્રયા-દીક્ષા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ-અંગીકારરૂપ છે. એટલા માટે જ આ પ્રવ્રયાને ભવવિરક્તને જ અધિકારી કહ્યો છે. કહ્યું છે કે : " अथ प्रव्रज्याई आर्यदेशोत्पन्न :, विशिष्टजातिकुलान्वितः, क्षीणप्रायकर्ममलः, अत एव विमलबुद्धिः;