________________
આઠ યોગદૃષ્ટિનું. સામાન્ય થત
( ૧૧ ) આ સ્થિર દૃષ્ટિના મેધનું સમાનધર્મ પણુંવિવેચ્યું છે. તથાપિ કેળના પુત્રની અંદર પત્ર વાતની અંદર વાત હેાય છે, તેના વિસ્તાર કેમ કરી શકાય ?
ઇત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે યથામતિ સંક્ષેપમાં
સરખાપણું છે, તે અત્રે હાય છે, તેમ જ્ઞાનીની
66
જૈસે કેલકે પાતમે, પાત પાતમે' પાત;
તૈસે જ્ઞાનીકી માતમે, ખાત ખાતમે' ખાત.
૬. કાંતા દૃષ્ટિ
ઃઃ
છઠ્ઠી દીઠ્ઠી રે હવે કાંતા કહુ, તિહાં તારાભ પ્રકાશ.”—શ્રી યોગ૦ સજ્ઝાય
છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં તારાની પ્રભા જેવા આધ હોય છે. આ કાંતા' દૃષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જેવે! પરમા ભાવ હાય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરનાં ખીજા' સમસ્ત કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દૃષ્ટિવાળા સભ્યષ્ટિ કાંતા જેવી પુરુષ ભલે બીજું કામ કરતા હાય તાપણ તેનુ ચિત્ત સદા શ્રુતધર્મમાં જ લીન રહે છે. કર્મની પ્રેરણાથી ચિઠ્ઠીના ચાકરની જેમ તેને પરાણે સ`સાર સ...બંધી કર્યાં કરવું પડે, તેપણ તેમાં તેની અનાસક્તિ જ હેાય છે. તેની પરમ આસક્તિ-ભક્તિ, પરમ પ્રેમ તેા કેવળ શ્રુતધર્મમાં જ એટલે ‘ જ્ઞાની સબંધી શ્રવણુરૂપ
કાંતા
જે ઉપદેશાદિ ધમ તેની પ્રત્યે' જ હોય છે.
“ મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ ક૨ત રે; તેમ શ્રુતમે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવ'ત .........
ધન ધન શાસન શ્રી જિનવરતણુ, 'શ્રી યોગ॰ સજ્ઝાય આવી આ કાંતા દૃષ્ટિને તારાની પ્રભાની ઉપમા આપી છે, તે પણ અત્યંત સમુચિત છે, કારણ કે રત્નની પ્રભા કરતાં તારાનેા પ્રકાશ અધિકતર હોય છે, તેમ સ્થિરા દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિના મેધ વધારે પ્રકાશમાન–વધારે ગાઢ હાય છે. તારાને પ્રકાશ ગગનમાં ચમકારા કરતા રહી પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિત જ હેાય છે, ધ્રુવ સમી કાંતા હોય છે, સદાય અખંડપણે મેાજૂદ જ હાય છે; તેમ આ દૃષ્ટિના મેધ પણ સદાય ચિદાકાશમાં ચમકતા રહી, સહજ સ્વભાવે સ્થિત જ હોય છે, ધ્રુવ રહે છે, સદાય અખંડપણે હાજરાહજૂર જ હાય છે.
તારા પ્રભા
અને એટલા માટે જ અત્રે તથાપ્રકારનું ભાવ અનુષ્ઠાન-સક્રિયા આચરણ હોય છે. જ્ઞાનને અનુસરતી જે સક્રિયા તેનુ’નામ ‘અનુષ્ઠાન’ છે. એટલે આ સમ્યજ્ઞાનીને જે આત્મજ્ઞાન થયુ છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ છાજે એવી આત્માનુચરણરૂપ ભાવક્રિયા કરવાના– નિરતિચાર સચ્ચારિત્ર પાળવાનેા આ પુરુષ સતત પ્રયત્નપૂર્ણાંક પુરુષાથ સેવે છે. આ પુરુ સદનુષ્ટાન ષના વંદન-ભક્તિ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલેાચના આદિ ભાવથી હાય છે. તેને આત્મા પ્રભુ સાથે અભેદ થવાની ઇચ્છા રાખે છે ને પરભાવમાં નિષ્કામ