Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૦૮)
એગદષ્ટિસમુચ્ચય
ભવાભિનંદી જીવ, માથું ભારી હાય–દુ:ખતુ' હાય તાપણુ વિષયભાગ વગેરે સાંસારિક પ્રયેાજનમાં પ્રવત્ત જ છે; તેમ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા ચેગી ધર્મના દૃઢ અવિહડ રગ લાગ્યા હેાવાથી, ધમ કાય માં રચ્યાપચ્યા જ રહે છે.
“ સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. ’
“ ખેદ પ્રવૃત્તિ કરતાં થાકીએ રે, દ્વેષ અરોચક ભાવ.”—શ્રી આન‘દઘનજી
“ સાચા રંગ તે ધને....સાહેલડીમાં, બીજો રંગ પતંગ રે. ગુણવેલડિઆં.
“ ધર્મ રંગ જીરણ નહિ....સાહે॰ દેહ તે જીરણ થાય રે. ગુણ સાનું તે વિણસે નહિ....સાહે॰ ઘાટ ઘડામણ જાય રે. ગુણ”—શ્રી યશોવિજયજી “ જખ જાગેંગે આતમા, તખ લાગે...ગે રંગ.”—શ્રીમદ્ રાજચંદ્રજી
૩. અદ્વેષ
દેવકા વગેરેમાં અખેદ છતાં, દેવકાય વગેરે ન હેાય તેમાં અહીં અદ્વેષ-અમત્સર હેાય છે. એટલે કે બીજો કેાઈ દેવ-ગુરુ-ધર્માંકામાં ન પ્રવર્ત્તા હાય તે તેવા જીવ પ્રત્યે અત્રે દ્વેષમત્સર હાતેા નથી, તિરસ્કાર હેાતા નથી, પણ મધ્યસ્થ એવી ઉપેક્ષા વૃત્તિ હાય છે. જો કે હજુ અહી તેવા પ્રકારનું તત્ત્વજાણુપણું નથી, એટલે માત્સર્યાં-દ્વેષનું બીજ નાશ પામ્યું નથી–સત્તામાં છે, તેાપણુ તે મત્સર–ખીજના અંકુર-ફણગા ફૂટતે નથી, ઉદય થતા નથી, તે દખાઈ રહે છે. કારણ કે અહીં જીવનું ચિત્ત તેા તત્ત્વઅનુષ્ઠાનના આશ્રય કરી સત્કમમાં લાગ્યુ રહે છે, તે તે પેાતાના કાર્ટીમાં સાવધાન-મશગૂલ રહે છે. ‘સખ સમકી સ’ભાળિએ, મૈ' મેરી ફોડતા હું” એમ સમજી તે પોતે પેાતાની સંભાળે છે, એટલે તેને પારકી પચાતને-ચિંતાને અવકાશ રહેતા નથી; અને જો રહેતા હાય તે તેને ખીન્ન પ્રત્યે દ્વેષ, મત્સર, અસહિષ્ણુતા કે તિરસ્કાર તે ઉપજતા જ નથી, પણ ઊલટા કંઇક કરુણાભાવ સ્ફુરે છે કે-અરે! આ બિચારા જીવે। સન્માને આદરતા નથી, તેથી અન"ત દુ:ખપર પરાને પામશે. એમ તેને પરદુઃખછેદન ઇચ્છારૂપે કરુણા' ઉપજે છે. અથવા દ્વેષ એટલે અરેચક ભાવ-અરુચિ-અણુગમા; સદ્દેવ, સદ્ધર્મ, સન્મા` આદિ પ્રત્યે તેવા દ્વેષ-અરાચક ભાવ-અણગમા ન હેાવા તે અદ્વેષ. આવે। આ નકારાત્મક (Negative) પ્રકારનેા પણ ‘ગુણુ ' છે. તે કાંઇ નાનીસૂની વાત નથી. આ અદ્વેષ ગુણ અહી' પ્રગટે છે. અને આમ—
“ વ્રત પણ ચમ અહીં સ’પજે, ખેદ નહીં શુભ કાજે રે;
દ્વેષ નહિં વળી અવરશું, એહ ગુણુ અંગ વિરાજેરે....વીર ”—શ્રી ચાગ૦ સજ્ઝાય, ૧-૭ 節
આ સૃષ્ટિમાં વ્યવસ્થિત યાગી જે સાધે છે, તે બતાવવા માટે કહે છે:—