________________
(૧૨૯)
યોગજિસસુચ્ચય
કરનારા, વેષધારી-નામધારી એવા દ્રવ્યઆચાય, દ્રવ્યઉપાધ્યાય, દ્રવ્યસાધુ, દ્રવ્યતપસ્વી વગેરે. ભાવાચાય વગેરેની ભક્તિ કરવી એ જ ચેાગબીજ છે, નહિ કે દ્રવ્યાચાય વગેરેની. દ્રવ્યાચાય -દ્રવ્યસાધુ વગેરે તે ખાટા રૂપીઆ જેવા છે, તેને માનવા તે તે ફૂડાને રૂડા માનવા જેવું છે, અને તે રૂડું' નથી. માટે ભાવાચા આદિનું જ માન્યપણું છે. બાહ્યદૃષ્ટિવાળા પ્રાકૃત જના તે બાહ્ય વેષાદિ દેખીને સાધુપણું ક૨ે છે, મુગ્ધ હેાઇ ઉપર ઉપરના દેખાવથી ભેાળવાઈ જાય છે, અને જ્ઞાનરહિત એવા દ્રવ્યલિગીઓને ગુરુ માની બેસી આરાધે છે! ખાટા રૂપીઆને વટાવતા જતાં કોડીની કિ`મત ઉપજતી નથી ! કારણ કે—ભાવ જ x પ્રથમ લિંગ છે, દ્રવ્યલિ’ગ પરમાર્થરૂપ નથી, ગુણ-દાનું કારણ ભાવ છે એમ જિન ભગવાન કહે છે. ભાવની વિશુદ્ધિ નિમિત્તે બાહ્ય ગ્રંથને ત્યાગ કરાય છે, પણ અભ્યંતર એવા રાગદ્વેષાદિ ગ્રંથચુક્તના માહ્ય ત્યાગ નિલ છે. ’
*
પણ જે યાગષ્ટિવાળા જોગીજના છે તે તા ભાવિહીન દ્રવ્યલિંગને કંઇ પણ વજૂદ આપતા નથી, તેઓ તે ભાવ-આત્મપરિણામ પ્રત્યે જ દૃષ્ટિ કરે છે, ભાવિતાત્મા એવા ભાવલિ'ગીને જ મહત્ત્વ આપે છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિ ભાવિલ'ગનું' જ આત્મભાવના પ્રગટપણાના માપ ઉપરથી મૂલ્યાંકન કરે છે, સાચા નગદ પ્રધાનપણુ રૂપીઆને જ સ્વીકારે છે. કારણ કે તે સારી પેઠે જાણે છે કે-ધાતુ ખાટી અને છાપ ખાટી, અથવા ધાતુ ખેાટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઇના રૂપી જેવા અનાવટી (Counterfeit ) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તા સર્વથા અમાન્ય-અસ્વીકાય છે; અને ધાતુ સાચી પણ છાપ ખાટી, અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપી જેવા સાચા મૂલ્યવાન્ ભાવવિ’ગી સાધુજનાના છે, અને તે જ સર્વથા માન્ય છે. એટલે દ્રવ્યથી તેમ જ ભાવથી જે સાધુ છે, અથવા દ્રવ્યથી નહિ છતાં ભાવથી જે સાધુ છે,-એ બન્ને પ્રકારના ભાવસાધુને જ તે માન્ય કરે છે. અમુક પુરુષમાં કેટલે આત્મગુણ પ્રગટ્યો છે ? તે યાગમાગે કેટલે આગળ વધ્યા છે? તે કેવી યાગદશામાં વતે છે? તેનું ગુણસ્થાન કેવુ છે? તેની અંદરની મુંડ (કષાયમુંડનરૂપ) સુડાઈ છે કે નહિ? તેને આત્મા પરમાર્થ સાધુ ‘મુનિ' બન્યા છે કે નહિઁ ? ઇત્યાદિ તે તપાસી જુએ છે. કારણ કે તેના લક્ષણુનું તેને ખરાખર ભાન છે તે જાણે છે
x" भावो हि पढमलिंग ण दव्वलिंगं च जाण परमत्थं । મવેદ જારળમૂ મુળરેમાળ નળ સ્થિતિ ।।” ઇત્યાદિ
--શ્રી કુંદકુંદાચાર્ય છકૃત ભાવપ્રાભૂત
k
तत्र बाला रतो लिंगे वृत्तान्वेषी तु मध्यमः । पंडितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते । गृहत्यागादिकं लिंग बाह्य शुद्धि विना वृथा । न भेषजं बिनारोग्यं वैद्यवेषेण रोगिणः ॥ " --શ્રી ચાવિયત હા દ્વા