Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૧૮)
યોગદષ્ટિસાસુચ્ચય અર્થ :–અત્યંતપણે ઉપાદેય બુદ્ધિવડે કરીને, સંજ્ઞાના વિષ્કલન-નિરોધ સહિત, અને ફલની અભિસંધિથી-કામનાથી રહિત,-એવું આ સંશુદ્ધ આવું હોય છે.
વિવેચન ઉપરમાં જે સંશુદ્ધ ચિત્ત વગેરેની વાત કહી, તેમાં સંશુદ્ધ કેવું હોવું જોઈએ, તે અહીં સ્પષ્ટ કર્યું છે. સંશુદ્ધ હોવામાં આ ત્રણ મુખ્ય લક્ષણ છેઃ-(૧) અત્યંત ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાનિધ, (૩) ફલાભિસંધિ રહિતપણું-નિષ્કામપણું.
૧. પરમ ઉપાદેય બુદ્ધિ પ્રથમ તે પ્રભુ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ હેવી જોઈએ. એટલે કે શ્રી જિનેશ્વર દેવવીતરાગ પરમાત્મા આખા જગતમાં બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા ગ્ય છે, આરાધવા-ઉપાસવા ગ્ય છે, –એવી પરમ ઉપાદેય બુદ્ધિ ઉપજવી જોઈએ; આખા જગત્ કરતાં પણ જેનું ગુણગૌરવ અનંતગુણ અધિક છે એવા તે પરમ જગદગુરુ પરમેષ્ટિ પરમ ઈષ્ટ લાગવા જોઈએ અને તેમના પ્રત્યે પરમ આદર પ્રગટ જોઈએ. આવી ઉપાદેય બુદ્ધિ-પરમ આદરભાવવાળી પ્રભુભક્તિ અહીં ચરમાવત્તમાં ઉપજે છે, કારણ કે તેવી ભવ્યતાયેગ્યતાના પાકને લીધે અહીં સમ્યગજ્ઞાનનું પૂર્વરૂપ-પૂર્વ અવસ્થા હોય છે. અને તેથી કરીને જ આ દષ્ટિવાળા ભક્ત જોગીજનને ભગવાન આવા પરમપ્રિય-પ્રિયતમ, પરમ વહાલા લાગે છે.
અષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કત” બીજે મન મંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત.”—શ્રી આનંદઘનજી પરમ ઈષ્ટ વાહડા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ ”—શ્રી દેવચંદ્રજી “સુમતિનાથ ગુણે શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિન્દુ યમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ..
સેભાગી જિન શું લાગે અવિહડ રંગ.”—શ્રી યશોવિજયજી પરંતુ આ અભિસંધિ રહિત કુશલચિત્તાદિ તો અભિનગ્રંથિને પણ ત્યારે ચરમ યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી તથાપ્રકારના ક્ષપશમસારપણાને લીધે, એવું હોય છે; આ સરાગ એવા અપ્રમત્ત યતિના વીતરાગ ભાવ જેવું છે – જે પ્રકારે યોગાચાર્યોએ કહ્યું છે :
"योगबीजचितं भवसमुद्रनिमग्नस्येषदुन्मजनाभागः त सक्तयतिशयशैथिल्यकारी प्रकृतेः प्रथमविप्रियेक्षा तदाकूतकारिणी समुज्जासनागमे।पायनं च इतस्तदुचितचिन्तासमावेशकृद्ग्रन्थिपर्वतपरमवज्र नियमात्तद्भेदकारि भावचारकपलायनका लघण्टा तदपसारकारिणी ।" ઇત્યાદિ સંક્ષેપથી છે. (અર્થ માટે જુઓ વિવેચન)
એકલા માટે સાષ્ટ્ર ધરતીદાન-આ જિન પ્રત્યે કુશલ ચિત્તાદિ સંશદ્ધ આવું હોય છે. અને આ તેવા પ્રકારના કાલ આદિ ભાવથી તે તે સ્વભાવપણુએ કરીને, ફલપાકના આરંભ સરખું છે. (ફલ પાકવાની શરૂઆત જેવું છે.)