________________
યેાગષ્ટિસમુચ્ચય
(૧૦૬)
આમાં મુખ્ય ચાવી આત્મપાિમના હાથમાં છે. એટલે આત્મપરિણામનું જો હંસન થતું હાય, ઘાત થતી હાય, તે આ સવ હિંસા છે. દ્રગૃહિસા, પણ જો ભાવહુ'સા થતી હાય તા જ Rsિ'સા છે, નહિ' તે નહિ. ભાવિર્હંસા હાય, તે દ્રવ્યહિસા હાય કે ન હાય, તેપણુ હિંસા જ છે; ભાવહિ'સા ન હેાય, તે દ્રવ્યહિ'સા હાય કે ન હેાય, તાપણુ અહિં‘સા જ છે. આત્મપરિણામનું સ્વસ્વરૂપમાં નહાવુ', સ્વસ્વરૂપથી ચુત થવુ−ભ્રષ્ટ થવુ', પ્રમત્ત થવુ, અથવા રાગ-દ્વેષ- માહ આદિ પ્રમાદથી વિકૃતભાવને પામવું તે આત્મસ્વરૂપની ઘાત અથવા ભાવહિ’સા છે. એટલે અસત્ય, ચારી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે પણ આત્માના વિકારભાવના કારણ છે, માટે તે અસત્યાદિ સર્વ પાપસ્થાનક પણ હિંસાના અંગભૂત છે. * એથી ઊલટુ આત્માનું સ્વસ્વભાવમાં વવું, સ્વસ્વરૂપથી ચ્યુત ન થવું, રાગાદિથી વિકૃત ભાવને ન પામવું તે અહિંસા છે, અને સત્ય આદિ પણ તેના અંગરૂપ છે. ટૂંકામાં રાગાદિને અપ્રાદુર્ભાવ–ન ઉપજવુ તે અહિંસા છે, તેની ઉત્પત્તિ તે હિંસા છે.
66
સત્ય શીલ ને સઘળાં દાન, દયા હાઇ ને રહ્યા પ્રમાણુ; દયા નહિ. તે એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ
""
હું આતમભાવ 'િસનથી હિ'સા, સઘળાયે પાપસ્થાન;
તેહ થકી વિપરીત અદ્વિ'સા, તાસ વિરહનુ ધ્યાન....મન.”—સા, ત્ર. ગા॰ સ્ત. આમ સર્વત્ર આત્મભાવનું પ્રધાનપણુ' હેાવાથી, એ જ હિંસા-અહિંસા નિશ્ચિત કરવાની મુખ્ય કસેાટી છે. અને આ ઉપરથી કેટલાક મુદ્દા નીકળે છેઃ—યુક્ત X આચરણવાળા યતનાવ'તને રાગાદિ ન હેાય, તેા પ્રાણના વ્યપરાપણ (હરવા) માત્રથી જ હિંસા લાગતી નથી; પણ રાગાદિને વશ એવી પ્રમાદ અવસ્થા હાય, તેા જીવ મરે કે ન મરે તાપણુ હિંસા ચાસ આગળ દોડે છે; કારણ કે સકષાય હેાઇ આત્મા પ્રથમ તે આત્માને ( પેાતાને ) આત્માથી હણે છે, પછી ભલે ખીજા પ્રાણીની હિં'સા થતી હાય વા ન થતી
*
—શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત માક્ષમાળા
66
'आत्मपरिणाम हिंसनहेतुत्वात्सर्वमेव हि सैतत् । अनृतवचनादि केवलमुदाहृतं शिष्यबोधाय ॥ यत् खलु कषाययेोगात् प्राणानां द्रव्यभावरूपाणाम् । व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा || "
xt
--મહર્ષિ શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પુરુષાર્થ સિદ્ધિઉપાય 'युक्ताचरणस्य सतो रागाद्यावेशमंतरेणापि । न हि भवति हिंसा प्राणव्यपरे। पणादेव || व्युत्थानावस्थायां रागादीनां वशप्रवृत्तायाम् । म्रियतां जीवा मा वा धावत्य ध्रुवं हिंसा ||
यस्मात्कषायः सन्हन्त्यात्मा प्रथममात्मनात्मानम् ।
પલ્લાખાચેત ન વા દ્વિત્તા પ્રાચૈતાળાં તુ। ''—શ્રી પુરુષાર્થ સિદ્ધિઉપાય