Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (82) ગદક્ટિસમુચય યમાદિ ગયુતને થયે, બેદાદિ પરિહાર અદ્વેષાદિ ગુણસ્થાન આ, સંત સંમત ક્રમવાર, 16. અર્થ –ખેદ આદિના પરિહારથી–ત્યાગથી યમ આદિ વેગથી યુક્ત એવા જનને અનુક્રમે અદ્વેષાદિ ગુણનું સ્થાન, એવી આ દષ્ટિ તેને સંમત છે. વિવેચન જે આ આઠ દષ્ટિ કહી, તે અનુક્રમે યમ-નિયમ વગેરે એમના આઠ અંગથી યુક્ત યોગીઓને હોય છે. એટલે કે (1) જ્યાં વેગનું પ્રથમ અંગ યમ હોય, ત્યાં પ્રથમ મિત્રા દૃષ્ટિ હોય છે; જ્યાં યોગનું બીજું અંગ નિયમ હોય, ત્યાં બીજી 8 ગાંગ તારા દૃષ્ટિ હોય છે. એમ યાવત્ આઠેને પરસ્પર સંબંધ સમજ. તેમ 8 ચિત્તદેષ જ-(૨) ખેદ, ઉદ્વેગ, વગેરે આઠ પ્રકારના દુષ્ટ આશય-ચિત્તવૃત્તિ છે, 8 ગુણ તેને ત્યાગ કરવામાં આવતાં, અનુક્રમે યેગનાં આઠ અંગની પ્રાપ્તિ થાય છે. એટલે પહેલા બેદ દેષને ત્યાગ થતાં, યેગનું પહેલું અંગ યમ અને પહેલી મિત્રા દૃષ્ટિ હોય છે; બીજા ઉદ્વેગ દેષને ત્યાગ થતાં, યેગનું બીજું અંગ નિયમ અને બીજી તારા દષ્ટિ હોય છે, ઈત્યાદિ. અને (3) આ આઠ દષ્ટિ અનુક્રમે અદ્વેષ, જિજ્ઞાસા વગેરે ગુણનું સ્થાન છે. એટલે પહેલે અદ્વેષ ગુણ પ્રગટવાનું સ્થાન પહેલી મિત્રા હેષ્ટિ હોય છે, બીજે જિજ્ઞાસા ગુણ પ્રગટવાનું સ્થાન બીજી તારા દૃષ્ટિ હોય છે. અર્થાત્ પહેલી મિત્રા દષ્ટિમાં આમ પહેલે અદ્વેષ ગુણ પ્રગટે છે, બીજી તારા દષ્ટિમાં બીજે જિજ્ઞાસા ગુણ પ્રગટે છે. યાવત્ આઠેને સંબંધ જોડે. "खेदो द्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गै / युक्तानि हि चित्तानि प्रपञ्चता वर्जयेन्मतिमान् // " ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્દ, સગ ( રેગ)ને આસંગથી (આસકિત) યુક્ત ચિત્તને મતિમાન નિશ્ચય કરીને પ્રપંચથી વ છોડી દીએ. તેથી એમ, દાત :- તે ખેદ આદિના પરિહારથી-ત્યાગથી પણ ક્રમે કરીને આ દૃષ્ટિ આઠ પ્રકારની છે. આ દૃષ્ટિ વાઢિrળસ્થાન–અષાદિ ગુણનું સ્થાન છે એટલા માટે પણ એમ છે, કારણ કે આ પણ આઠ છે. કહ્યું છે કે : " વિજ્ઞાસા સુશ્રષા શ્રવનાથમાનતા : | परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टात्मिका तत्त्वे // " 1. અષ, 2. જિજ્ઞાસા, 3. શુશ્રષા, 4. શ્રવણ, 5. બેધ, 6. મીમાંસા, 7. પરિશુદ્ધ પ્રતિપત્તિ 8. પ્રવૃત્તિ-એમ તરવમાં આઠ પ્રકારની પ્રવૃત્તિ છે. એમ મેળ-ક્રમે કરીને પુષ-આ સદ્દષ્ટિ સતાં-સંતને, મુનિઓને-ભગવત પતંજલિ, ભદંત ભાકરબંધુ, ભગવત અંતવ (?) આદિ યોગીઓને, મા-ઇષ્ટ-સંમત છે. અને એનું સાકય-સંપૂર્ણ વિસ્તાર પ્રત્યેક દૃષ્ટિમાં અમે દર્શાવશું.