Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આઠ યોગદૃષ્ટિનું સામાન્ય થત
(૭૯)
આથી ઉલટુ, અભવ્યા તેા નલ જેવા ખરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કોઇ કાળે સવેગરૂપ માય' નીપજતુ' નથી. ‘નલ’–ખરૂ તે સાવ નીરસ હેાય છે. એટલે એને ગમે તેટલે પીલે તેપણ તેમાંથી રસ નીકળતા નથી, તેા પછી તેમાંથી મીઠી સાકરની પ્રાપ્તિ તે કયાંય દૂર રહી! તેમ આ અભળ્યે પણ તેવા જ નીરસ, ‘કારાધાકાડ ’ હોય છે, તેમને ગમે તેટલા એધથી પણ પરમા પ્રેમરૂપ રસ ઉપજતેા નથી, તેા પછી સ’વેગરૂપ મીઠી સાકરની આશા કયાંથી હોય? આવા અભવ્યે ભલે પરમાથ પ્રેમ વિનાની નીરસ–સાવ સુક્કી એવી અનંત દ્રવ્ય ક્રિયા કર્યા કરે, અથવા તા ખૂબ શાસ્ત્રો ભણી મેાટા પડિત શ્રુતધર બને, પણ તેએ પાતાની પ્રકૃતિને કદી છેાડતા નથી, -ગેોળવાળુ દૂધ પીને સાપ નિષિ થાય નહિ' તેમ.’ કારણ કે તેઓના હૃદયમાં– અંતરાત્મામાં કદી પણ પરમા રસના અંકુર ફુટતા નથી. આમ હાવાથી તેએ મેાક્ષમાગ પામવાને સથા અયેાગ્ય છે, એટલા માટે જ તે ‘અભવ્ય કહેવાય છે. એટલે અર્થાંપત્તિન્યાયથી તેવા પુરુષા આ મિત્રા વગેરે દૃષ્ટિ પામવાને પણ યાગ્ય નથી હેાતા, કારણ કે જો તે પામે તેા તે અભવ્ય ' કયાંથી રહે? આ મિત્રા વગેરે દૃષ્ટિ પામે તે ભવ્ય જ હાય, અભવ્ય હેાય જ નહિ'.
*
અભવ્યા
અપાત્ર
-:
પરિણામી આત્મામાં જ યાગદૃષ્ટિનું ઘટમાનપણું :—
આમ જૂદી જૂદી ષ્ટિઓનુ તેવા તેવા પ્રકારે પરિણમન થતાં થતાં, અવસ્થાએ બદલાતાં બદલાતાં, શુદ્ધ આત્મારૂપ વસ્તુને આવિર્ભાવ થાય છે, પ્રગટપણું સિદ્ધ થાય છે. આ ઉપરથી વળી આ ફલિત થાય છે કે—
(૧) જે સર્વથા અપરિણામી–પરિણામ નહિં પામતે એવો આત્મા માને છે, એવા અરિણામી આત્મવાદમાં આ કહ્યો તે દૃષ્ટિભેદ ઘટતા નથી. તેમ જ, (૨ ) જે સર્વથા ક્ષણિક એવા આત્મા માને છે, એવા ક્ષણિક આત્મવાદમાં પશુ ઉક્ત દૃષ્ટિભેદ ઘટતા નથી. કારણ કે તેમના જ અભિપ્રાય પ્રમાણે, તથાપ્રકારનુ ભવન-પરિણમન ઘટતું નથી. તે આ પ્રકારે :
૧. જો સર્વથા અપરિણામી એટલે એકાંત નિત્ય જ આત્મા માનવામાં આવે, તે ઉત્તરાત્તર દૃષ્ટિના લાભ કયાંથી થશે ? તે તે દૃષ્ટિએ તથારૂપ પરિણમન વિના સ ́ભવતી નથી, એટલે અપરિણામી સ્માત્મામાં તથારૂપ પરિણમન વિના તે તે દૃષ્ટિ કયાંથી આવે ? માટે કાં તા પિરામી આત્મા માનવા પડશે, ને કાં તે આ ચાગદૃષ્ટિ લાભ છેડી દેવે પડશે. અને આ લાભ જો જતા કર્યાં, તે પછી આ અરિણામવાદીનુ' યાગમાગ માં સ્થાન કયાં રહેશે ? તેએએ મુક્તિ અથે કલ્પેલા યાગમા પણ ‘કલ્પનામાત્ર ભદ્રક' થઇ પડશે ! કલ્પનામાત્ર ण मुयइ पर्याडमभच्वा सुहृषि अञ्झाइऊण सत्थाणि । શુતુદ્ધવિનિયંતા ન મળયા બિત્રિસા ધ્રુતિ —શ્રી કુંદકુંદાચાર્ય છકૃત સમયસાર્
એકાંત અપરિ ણામી વાદ
અયુક્ત
*