________________
આઠ યોગદૃષ્ટિનું` સામાન્ય ન
“ આલખન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.........વીરજીને ચરણે લાગું ”
(૭૭)
—યોગિરાજ આનંદઘનજી
૩. પરોપકારિપણું યથાભવ્યત્વ પ્રમાણે—આ પરમ સત્પુરુષ, પરમ સદ્ગુરુ, પરમકૃપાળુ દેવ પછી પેાતાના કમ ઉદય પ્રમાણે, નિષ્કારણુ કરુણાથી જગજીવાને શુદ્ધ કલ્યાણમાના ઉપદેશ કરી, તેમના પર પરમ અનુગ્રહ-ઉપકાર કરે છે. આ પરમ ચેાગીશ્વરરૂપ મહામેઘ પરમા` એધામૃતની વૃષ્ટિ કરી, જગમાં પરમાનદરૂપ સુભિક્ષ સુકાળ પ્રવર્તાવે છે.
“ કમાઁ ઉદય જિનરાજને, ભજિન ધર્મ સહાય રે....બાહુ જિષ્ણુદ દયામયી,
66
· પ્રભુ દરિસણુ મહામેહ, તણે પરવેશમે રે;
પરમાનદ સુભિક્ષ, થયા મુજ દેશમે રે....શ્રી નમિ’—શ્રી દેવચંદ્રજી
અત્રે યથાભવ્યત્વ પ્રમાણે એટલે જેવુ' જેવુ... પેાતાનું ભવ્યત્વ છે–હેાવા યેાગ્યપણુ છે, પૂર્વ પ્રારબ્ધજન્ય શેષ કનું ભેગવવાપણું વગેરે છે, તે યથાયેાગ્યપણે ભાગવીને ક્ષીણુ કરે છે. જેમકે-શ્રી તીર્થંકર ભગવાન, ગણધર દેવ, મુંડકેવલ્લી ભગવાન વગેરે,
((
-
અવધ્ય સક્રિયા-અત્રે પહેલાંની જેમ જ શુદ્ધ આત્માનુચરણુરૂપ - આત્મચારિત્રરૂપ અવધ્ય ક્રિયા હેાય છે, અમેાધ-અચૂક મેાક્ષલદાયી ક્રિયા હેાય છે. અને આમ આ યાગિરાજરાજેશ્વર
ક્ષીદોષ સર્વજ્ઞ મહામુનિ સ` લબ્ધિ ફલ ભાગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે ચૈાગ અયાગીજી; સ† શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ
સમીહાજી,
સ અર્થ યેાગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી.”—શ્રી ચેાગ સજ્ઝાય
આમ આ આઠ ષ્ટિને યથાયેાગ્ય ઉપમા આપી, શાસ્ત્રકાર મહર્ષિએ થાડા શબ્દોમાં ઘણુ' રહસ્ય ચમત્કારિક રીતે ખતાવી દીધું. અને તે થાડા શબ્દો પણ પરમ અગભીર હાવાથી, તેની સ્પષ્ટ સમજણુ પડવા માટે સક્ષેપથી આટલું વિવેચન કર્યું. આ ઉપરથી આ દૃષ્ટિએને સામાન્યપણે કંઇક ખ્યાલ આવી શકશે. વિશેષ વિસ્તારથી તેા પ્રત્યેક દૃષ્ટિનુ સ્વરૂપ આગળ ઉપર કહેશે ત્યારે બરાબર સમજવામાં આવી જશે. આમ સામાન્યથી આ આઠ દૃષ્ટિ સદ્દષ્ટિવાળા યાગીને હાય છે.