Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આ ચેગષ્ટિનુ સામાન્ય થન
(૭૫)
*
આખા વિશ્વમાં રેલાઇ રહે છે. તપિ ચંદ્ર જેમ ગગનમાં જ રહી ભૂમિને પ્રકાશે છે, કાંઈ ભૂમિરૂપ તે થઇ જતા નથી; તેમ ચિદાકાશમાં સ્થિતિ કરતા આ એધ-ચંદ્ર પણ શેયરૂપ વિશ્વને પ્રકાશે છે, પણ વિશ્વરૂપ બની જતા નથી. કારણ કે શુદ્ધ દ્રષ્યનું સ્વરસભવન-પરિણમન થયું તે સ્વભાવનું શું બાકી રહ્યું ? કાંઇ જ નહિ, તે જ પૂર્ણ સ્વભાવ થયા. અને અન્ય દ્રવ્યરૂપ તે જો થઈ જાય, તે તે શું એને સ્વભાવ થયે। ? નહિં જ. કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવુ તે તે સ્વભાવ નહિં, પરભાવ જ છે. દૃષ્ટાંત-ચાંદની ભૂમિને ન્હેવરાવે છે, પણ ભૂમિ કાંઇ તેની થઈ જતી નથી. તેમ જ્ઞાન પણ જ્ઞેયને સદા જાણે છે, પણ જ્ઞેય વિશ્વ જ્ઞાનનું-આત્માનુ કદી ખની જતું નથી,−' આમ જ્ઞાની મહાત્માએએ કહ્યુ` છે.
“ચદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઇ ચદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતા નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવા આ આત્મા તે કચારે પણ વિશ્વરૂપ થતા નથી, સદાસદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માન છે એ જ ભ્રાંતિ છે. ’ —સમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી (અંક (૮૩૩)-૭૬૦)
આમ આ પરા ' દૃષ્ટિને ચંદ્રની ઉપમા ખરાખર ઘટે છે. કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સ્થિત રહી અત્રે વિશ્વપ્રકાશકતા હાય છે, વિશ્વવ્યાપકતા હેાતી નથી; આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ ઢાય છે, પરભાવને પ્રવેશ પણ થતા નથી; શુદ્ધ અદ્વૈત ’ અવસ્થા હેાય છે. અને આમ હેાવાથી આ પરા દૃષ્ટિના મેધ
નિવિકલ્પ
ધ્યાનસુખ
સદા સાનરૂપ જ—હાય છે. અત્રે નિરંતરપણે પરમ આત્મસમાધિ જ તે છે. આ યાગીશ્વરની સહજાત્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે પરભાવનુ જે દ્વૈત હતું તે સર્વથા દૂર થયુ છે, એટલે પરમ શુદ્ધ અદ્વૈતભાવે કેવલ એક આત્મસ્વરૂપમાં જ સહજ નિઃપ્રયાસ રમણતા
વત્ત છે.
શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભાગી યદા, આત્મક્ષેત્રે નહિ' અન્ય રક્ષણુ તદા;
એક અસહાય નિઃસંગ નિન્દ્વન્દ્વતા, શક્તિ ઉત્સ'ની હાય સહુ વ્યક્તતા....ધર્માં’શ્રી દેવચ‘દ્રશ્ નિવિકલ્પ—આ પરમ બેધ નિવિકલ્પ જ હાય છે. આમાં કયારેય પણ કોઇ
પણ વિકલ્પ ઊઠવાના અસંભવ છે. આમ અત્રે નિવિકલ્પ આત્મસમાધિ હોય છે. ધ્યાતા,
*
**
शुद्धद्रव्यस्वरस भवनात्कि स्वभावस्य शेष
मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्त्रभाव: ।
ज्योत्स्नारूप स्नपयति भुत्र नैत्र तस्यास्ति भूमि -
જ્ઞાન હોય પતિ લરા જ્ઞેયનસ્વાતિ નૈત્ર।”—શ્રી અમૃતચદ્રાચાર્ય છત સમયસારકલશ