SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદૃષ્ટિનું. સામાન્ય થત ( ૧૧ ) આ સ્થિર દૃષ્ટિના મેધનું સમાનધર્મ પણુંવિવેચ્યું છે. તથાપિ કેળના પુત્રની અંદર પત્ર વાતની અંદર વાત હેાય છે, તેના વિસ્તાર કેમ કરી શકાય ? ઇત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે યથામતિ સંક્ષેપમાં સરખાપણું છે, તે અત્રે હાય છે, તેમ જ્ઞાનીની 66 જૈસે કેલકે પાતમે, પાત પાતમે' પાત; તૈસે જ્ઞાનીકી માતમે, ખાત ખાતમે' ખાત. ૬. કાંતા દૃષ્ટિ ઃઃ છઠ્ઠી દીઠ્ઠી રે હવે કાંતા કહુ, તિહાં તારાભ પ્રકાશ.”—શ્રી યોગ૦ સજ્ઝાય છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં તારાની પ્રભા જેવા આધ હોય છે. આ કાંતા' દૃષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જેવે! પરમા ભાવ હાય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરનાં ખીજા' સમસ્ત કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દૃષ્ટિવાળા સભ્યષ્ટિ કાંતા જેવી પુરુષ ભલે બીજું કામ કરતા હાય તાપણ તેનુ ચિત્ત સદા શ્રુતધર્મમાં જ લીન રહે છે. કર્મની પ્રેરણાથી ચિઠ્ઠીના ચાકરની જેમ તેને પરાણે સ`સાર સ...બંધી કર્યાં કરવું પડે, તેપણ તેમાં તેની અનાસક્તિ જ હેાય છે. તેની પરમ આસક્તિ-ભક્તિ, પરમ પ્રેમ તેા કેવળ શ્રુતધર્મમાં જ એટલે ‘ જ્ઞાની સબંધી શ્રવણુરૂપ કાંતા જે ઉપદેશાદિ ધમ તેની પ્રત્યે' જ હોય છે. “ મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ ક૨ત રે; તેમ શ્રુતમે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવ'ત ......... ધન ધન શાસન શ્રી જિનવરતણુ, 'શ્રી યોગ॰ સજ્ઝાય આવી આ કાંતા દૃષ્ટિને તારાની પ્રભાની ઉપમા આપી છે, તે પણ અત્યંત સમુચિત છે, કારણ કે રત્નની પ્રભા કરતાં તારાનેા પ્રકાશ અધિકતર હોય છે, તેમ સ્થિરા દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિના મેધ વધારે પ્રકાશમાન–વધારે ગાઢ હાય છે. તારાને પ્રકાશ ગગનમાં ચમકારા કરતા રહી પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિત જ હેાય છે, ધ્રુવ સમી કાંતા હોય છે, સદાય અખંડપણે મેાજૂદ જ હાય છે; તેમ આ દૃષ્ટિના મેધ પણ સદાય ચિદાકાશમાં ચમકતા રહી, સહજ સ્વભાવે સ્થિત જ હોય છે, ધ્રુવ રહે છે, સદાય અખંડપણે હાજરાહજૂર જ હાય છે. તારા પ્રભા અને એટલા માટે જ અત્રે તથાપ્રકારનું ભાવ અનુષ્ઠાન-સક્રિયા આચરણ હોય છે. જ્ઞાનને અનુસરતી જે સક્રિયા તેનુ’નામ ‘અનુષ્ઠાન’ છે. એટલે આ સમ્યજ્ઞાનીને જે આત્મજ્ઞાન થયુ છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ છાજે એવી આત્માનુચરણરૂપ ભાવક્રિયા કરવાના– નિરતિચાર સચ્ચારિત્ર પાળવાનેા આ પુરુષ સતત પ્રયત્નપૂર્ણાંક પુરુષાથ સેવે છે. આ પુરુ સદનુષ્ટાન ષના વંદન-ભક્તિ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલેાચના આદિ ભાવથી હાય છે. તેને આત્મા પ્રભુ સાથે અભેદ થવાની ઇચ્છા રાખે છે ને પરભાવમાં નિષ્કામ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy