Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (30) ગદષ્ટિસમુચ્ચય કે શાસ્ત્ર તે દિશાદર્શનથી આગળ ડગલુંય ચાલતું નથી,–“ભાઈ ! અમુક દિશાએ અમુક રીતે ચાલ્યા જાઓ.” એટલી જ દિશા સામાન્યપણે આ સમર્થ યેગીને સૂઝાડીને શાસ્ત્ર અટકી જાય છે, વચન અગોચર વાત તે કહી શકતું નથી. એટલે પછી તો આ સમર્થ ગીને સામર્થ્યવેગનું-આત્માનુભવરૂપ જ્ઞાનયોગનું જ અવલંબન રહે છે, અને તે યંગ જ તેને ઠેઠ કૈવલ્ય પદ સુધી પહોંચાડે છે, તે અનુભવ મિત્ર તેને સહજ આત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વામી બનાવે છે. " पदमात्रं हि नान्वेति शास्त्रं दिग्दर्शनोत्तरम् / જ્ઞાનયોગો મુને, પાર્થમાદૈવ ન મુરતિ ! –શ્રી અધ્યાત્મપનિષદ્દ “અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે....અપૂર્વ અવસર.”–શ્રીમદ્ રાજચંદ્રજી “દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત કારજ સાધક બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત. વીર જિનેશ્વર પરમેશ્વર . અહો ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહો તસ પ્રીત પ્રતીત, અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્ર રીત....વીર. અનુભવ સંગે રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યાં સવિ કાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે આનંદઘન મહારાજવીર.” –ોગીરાજ આનંદઘનજી સર્વથા તેને પરિચ્છેદ (પરિજ્ઞાન) શાસથકી જ માનવામાં આવતાં, દોષ કહે છે - सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः / तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः // 7 // સર્વથા જ જો શાસથી, જ્ઞાન તેહનું હેય; તે સાક્ષાતકારિત્વને, જોગ તેહને સહાય, જૂત્તિ -સર્વથા - સર્વથા, અક્ષેપે–અવિલંબે ફસાધકપણ વગેરે સર્વ પ્રકારેથી, તરવરિષ્ઠતા - શાસ્ત્રથકી જ તે સિદ્ધિ નામના પદની પ્રાપ્તિના હેતુભેદોના પરિચ્છેદને લીધે–પરિજ્ઞાનને લીધે, શું ? તે કે –સાક્ષારિત્રયોનર -કેવલ તેથી જ સાક્ષાત્કારિણએ કરીને વેગથી-કારણથી, (પ્રત્યક્ષપણાના કારણે), તરાવસંવિલે-તે શ્રોતા યોગીના સત્તપણાની સિદ્ધિને લીધે-પ્રસ્તુત હેતુભેદોને આનાવડે કરીને સથા પરિદરૂપ ગ થશે એટલા માટે, અને તેથી કરીને તવા-ત્યારે જ, શ્રવણુ કાલે જ, રિદ્ધિાતિ :સિદ્ધિ પદની-મુક્તિપદની પ્રાપ્તિ થશે તેને લીધે, કારણ કે અગિ કેવલીપણાનો પણ શાથી જ સદભાવ જાણવાનો પ્રસંગ પ્રાપ્ત થશે એટલા માટે, અર્થાત અમેશ કેવલીપણું ૫ણ શાસ્ત્રથી જ જવાશે, એટલે સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જશે ! (આમ આ દોષ પ્રાપ્ત થાય છે).