________________ પ૦ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સને 1361 માં તેઓએ યુરોપના પૂર્વ ટુંકા ઉપર આવેલા હેવિઅને બાદશાહે વસાવેલા હેઆિપેલ નગરમાં પોતાની રાજધાની સ્થાપી બલગેરીઆ તથા સર્વઆ જબરાઈથી તાબે કર્યો. એ પછી તુર્કલેકેને તૈમુરલંગ સાથે લડવાને પ્રસંગ આવ્યાથી આસરે પચાશ વર્ષ લગી તેઓ યુરોપમાં વધારે ગડબડ કરી શક્યા નહીં. સને 1405 માં થયેલા તૈમુરલંગના મરણ પછી એ લેકેએ યુરેપમાં પુનઃ ચળવળ શરૂ કરી. આવી રીતે તેઓનું એ ખંડમાં સહેજમાં દાખલ થવાનું ખરું કારણ વેનિસ અને જીને આ વચ્ચે ચાલતી તકરાર હતી. કાળા સમુદ્ર ઉપર આવેલાં એ બેઉ રાજ્યનાં વેપારી સંસ્થાને વચ્ચે અતિશય સ્પર્ધા ચાલતી હોવાથી, તથા તેઓ વચ્ચે ફાટપુટ હેવાથી, તુર્ક લેકે યુરોપમાં ઘુસી ગયા. વળી કૅન્સેન્ટીનેપલની રોમન બાદશાહી તેડી પાડવા માટે જીઆના ખ્રિસ્તી રાજ્ય તુર્ક લેકેની મદદ માગી ત્યારે સને 1444 માં ચાળીશ હજાર તુર્ક સેના નોઆના વહાણમાં સ્કરસની સામુદ્રધુનીમાં થઈ કન્ટેન્ટનોપલ આવી, અને જીતે મુલક પોતેજ પચાવી તકોએ સને 1453 માં તે શહેર કબજે કર્યું. એ પછી થોડા વખતમાં કાળા સમુદ્ર ઉપરનાં છોઈઝ થાણાં કાફા, સોઆ વગેરે તેમણે સર કર્યો, અને એશિઆ માઈનર, મેસોપોટેમીઆ, સિરીઆ વગેરે દેશ તેમના હાથમાં આવતાં પૂર્વના વેપારના ઉત્તર તરફના બને રસ્તા યુરેપિઅને માટે બંધ થયા. - ઈ. સ. ૧૫ર–૨૨ દરમિઆન તુર્ક બાદશાહ સલીમશાહે મિસર દેશ જીતી લીધું ત્યારે વેનિશિઅન લેકોના તાબામાને એ વેપારને ત્રીજો માર્ગ પણ બંધ થશે. પરિણામમાં એક તરફ કન્ટેન્ટીનેપલ તથા બીજી તરફ એલેકઝાન્ડીઆ જેવાં વેપારનાં મેટાં ધામ યુરોપિઅન વેપારી માટે નિરૂપયોગી થયાં, અને ઈટાલીઅન શહેરને ભૂમધ્ય સમુદ્રમાં ચાલતે તથા હંસ-સમાજને વહાઈ નદી પર સઘળો વ્યવહાર અટકી પડ્યો. આજ અસામાં બીજા બે બનાવે એવા બન્યા કે જેની કલ્પના પણ નિશિઅનેને થઈ નહતી, અને જે તેવી કલ્પના આવી હેત તે પણ તે અટકાવવાનું તેઓના હાથમાં નહતું. એક તરફ કોલમ્બસે અમે