________________
૮૨
તત્ત્વત્રયીની પ્રસ્તાવના. સગ ૬ ઠાકમામાં–કાશીમાં સનંદના શિષ્ય કર્યો. ચાર કુતરાં વાળા ચંડાલને નમન કરવા જતાં તેમને ચાર વેદ સાથે શિવમૂર્તિરૂપે દર્શન આપ્યું. ભણવા માટે સનંદન સાહમી પારથી આવતાં ગંગામાં પડ્યા, કમળાપર પગ મુક્તા આવ્યા તેથી પદ્મપાદ નામ સ્થાપ્યું.
વૃદ્ધ બ્રાહ્મણને બ્રહ્મ સૂત્રને અર્થ કહે કે-બીજા દેહમાં જતાં જીવને પાંચ ભૂતે વિટલાઈને જાય છે, એ સાંભળી વ્યાસ રૂપે પ્રગટ થઈ ૧૬ વર્ષનું આયુષ્ય વધારીને અંતર્ધાન થયા.
સર્ગ ૮ માં થી ૧૦ મા માં-જૈમિનિ ઋષિએ સ્થાપેલે કર્મકાંડ, તેના પક્ષી મંડન મિશ્ર, તેનું ખંડન કરી જ્ઞાનકાંડ મનાવ્યું. મંડનને ખેદ દૂર કરવા જેમનિ પ્રગટ થઈ કહેવા લાગ્યા કે–શંકરના મતને સ્વીકારી, તરી જાવ, કહીને અંતર્ધાન થયા. બ્રહ્મ રૂપ મંડન હાર્યો, પણ સરસ્વતી વાદ કરવા ઉભાં થયાં. ના પાડતાં શંકર સાથે ૧૭ દિવસના પછી કામ કેલીનું સ્વરૂપ પૂછયું. માસની મુદત માગીને મૃતક રાજાના શરીરમાં પ્રવેશી રાણુઓ સાથે કીડા કરવા લાગ્યા. લુખ્ય થએલા જાણું શિખે છેડાવી લાવ્યા. રાજ તરફથી અગ્નિસંસ્કાર થતા શરીરમાં પ્રવેશી ગયા. નૃસિંહે અગ્નિની શાંતિ કરી. પછી સરસ્વતીને પણ જીતી લીધાં. મંડનને તરવમસિ ને મંત્ર આપીને રમત
સ્થા . - સર્ગ ૧૧ માં–શૈલ પર્વતે કાપાલિકે શંકરને કહ્યું કે–મને ભૈરવે કહ્યું છે કે, તું કે, સર્વજ્ઞનું કે રાજાનું મસ્તક હોમીશ તો સદેહ સ્વર્ગે જ જઈશ. માટે મારું ઇષ્ટ થાય તેમ કરે. શંકરે એકાંતને વાયદો કર્યો. એકાંતમાં સંધ્યા કરતા હતા ત્યાં કાપાલિકે તરવાર ખેંચી. પદ્મપાદને ભાસ થતાં નૃસિંહ રૂપ ધરી ચીરી નાખ્યું. બીજા શિષ્યોએ બનેને મરણ રૂપે જોયા, સમાધિ ઉતરતાં શંકરે સિંહ રૂપ છોડાવ્યું. - સગ ૧૨ માં-મુકાંબિકામાં મરેલા પુત્ર માટે શોકાતુર બ્રાહ્મણના કુટું. બને જોઈ શકરને દયા થતાં–“આકાશવાણી થઈ કે અસમર્થ દયા બતાવે.” આચાયે કહ્યું કે-અસમર્થને બેલિવું ? સમર્થ છે તે શેક દૂર કરે ! એમ કહી જીવતે કરાવ્યું. વિચારવાનું કે કુટુંબ જતાં જોઈ રહ્યા, પોતે ગયા, બીજાને જીવતા કરાવ્યા, એ કઈ સમર્થ હેય ખરે કે? આ તે છળબાજીની ચતુરાઈ બતાવી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org