________________
- તત્વત્રથીની પ્રસ્તાવના.
wwww
ગાયના વધ સંબંધે-તૈત્તિરીયમાં, બૃહદારણ્યકમાં, કાત્યાયન સ્મૃતિમાં અને ગોભીલગૃહ્યસૂત્રમાં, વિવિધ પ્રકારના લેખો લખાયા છે તેના વિચારે મારા ગ્રંથથી જોવાની ભળામણ કરૂ છું.
મનુષ્યના વધ સંબંધે—કૃષ્ણ યજુર્વેદના તત્તરીયમાં લખાયું છે કેવાગદેવતાના માટે પુરૂષને વધ, તૃષ્ણાભિમાની દેવતાના માટે–તુધર્મ નિવૃત્ત સ્ત્રીને વધ, પ્રતીક્ષાના માટે–કુમારી કન્યાને વધ, ઐતરેય બ્રાહ્મણમાં શુનશેપના વધ સંબંધીની કથા લખાઈ છે. મહાભારતના વન પર્વમાં નમેધ યજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું છે, આ બધા લેખે માણસેના સંહારના માટે
લખાયા છે.
- યજુર્વેદના કેટલાક મંત્રોના અર્થો એવા લખાયા છે કે યજમાનની સ્ત્રીની સાથે ઘડાને સંબંધ કરાવતા ઋત્વિજે (યજ્ઞના કરાવવા વાળા) એ ઉપહાસ કરી રહેલા છે કે તદ્દન નિર્લજજ કે જેથી સારા માણસને નીચું ઘાલવું પડે, આવા તદ્દન અગ્ય પ્રકારના વિચારે વેદ જેવા પ્રતિષ્ઠિત ગ્રંથમાં લખીને લેકમાં પ્રસિદ્ધ કર્યું કે વેદે સૃષ્ટિની આદિમાં ઈશ્વરથી પ્રાપ્ત થએલાં છે. આમાં સત્યતા કેટલી? મને પૂછે તે ન તો કોઈ સુષ્ટિની આદિ કરવાવાળે દેખાય છે તેમજ ન તે સૃષ્ટિની આદિમાં ઈશ્વરથી વેદ પ્રાપ્ત થએલા જણાય છે. જે વિચાર કરશે તો આપ સજજને મારા લેખેથી સારી રીતે સમજી શકશે. કદાચ મારી ભૂલ સમજાય તે મને સૂચના કરી મારા ઉપર ઉપકાર કરશે.” પોતાના સ્થાનથી ભ્રષ્ટ થતાં સ્વગગ આગળ આગળ કાદવ કીચડવાળાં થતાં ગયાં. તેમ સત્ય ધર્મથી ભ્રષ્ટ થએલાઓની સ્થિતિ ભ. હરિએ જણાવેલી છે. તેમાં મેં મારા વિચારો પણ થોડા લખીને જણાવ્યા છે.
વીર ભગવાનની સ્તુતિમાં હેમચંદ્રાચાર્ય કહે છે કે
વેદાદિક આગમ અપ્રમાણ શાથી? અસર્વોથી પ્રવૃત્ત, હિંસામિશ્રિત, સ્વાથી લેકેજ વળગી પડેલા છે તેથી. - જેનાગમ પ્રમાણ શાથી? જીવના હિત માટે, પરસ્પર વિરોધ વિનાનું. મેક્ષાભિલાષીઓથી ગ્રહણ થએલું છે તેથી.
અન્ય મત વાળાઓએ સરળપણે અગ્ય કહેલું. પણ તેમના શિષ્યએ તદ્દન ઉલટાવી નાખેલું, એ ઉપદ્રવ જેનાગમમાં થએલે નથી એજ તેની : મહત્ત્વતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org