________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
હરિશ્ચંદ્રે વરૂણ પાસે પુત્ર માગીને અલિદાન આપવાનું કબૂલ્યુ, ન આપતાં જલેાદરી. છેવટ પુત્ર ખણ્યા અને રાગ પણ ગયા. તે વરૂણ પુરાણામાં માત્ર સમુદ્રના દેવ બન્યો. મહાભારતમાં–ઉત્તથ્ય ઋષિની પુત્રીનું હરણ કરનારા કહ્યો. ” મારા ગ્રંથમાં વિચારો કરીને બતાવ્યા છે, ત્યાંથી વાંચી લેવાની ભલામણ કરૂ છું.
(૩૧) વેદમાં અગ્નિને પણુ માટે દેવ બતાવેલે છે તેના સ`ખ ધના
७८
વિચારો—
ઋગ્વેદનાં ૧૦૦૦ સૂકતામાં ૨૦૦ સૂકતા તા અગ્નિ દેવનાં જ હશે. ઈંદ્ર સિવાય બીજા ધ્રુવ કરતાં અગ્નિ દેવનાં સ્તેાત્રો વેદમાં વધારે છે. ઋગ્ વેદમાં પ્રથમજ અગ્નિના સ્તવનમાં મોટામાં મોટો પુરોહિત, યજ્ઞનો ઋત્વિજ, ‘અગ્રદૂત, અને પુષ્કળ દ્રવ્યના આપનારા કહેવામાં આવ્યા છે. બ્રાહ્મણ અને અગ્નિ એ બે દેવાનાં મુખ ગણાવ્યાં છે. અગ્નિને વેદમાં આકાશ પૃથ્વિના પુત્ર કહ્યો છે મૃતકને પિતા પાસે માકળી દેવાની અગ્નિને પ્રાર્થના કરવામાં આવી છે. કુમારિલ ભટ્ટ અને શંકરાચાય. ૮-૯ મા સકાના બતાવ્યા છે. હિંદ તત્ત્વજ્ઞાનના ઇતિહ્રાસના લેખકને સુધારો કરવાની સૂચના કરવામાં આવી છે. મારા વિચાર તેા તે ગ્ર ંથથી જોઇ શકાશે.
(૩૨) પૂર્વ પુણ્યના યાગથી જેને હ્રાથી ઘેાડાદિક ૧૪ રને મહા પરાક્રમી આવીને મળે તેજ છ ખંડના ભાક્તા ચક્રવતી થાય એમ સર્વ જ્ઞાના ઇતિહાસમાં ખમતાવ્યુ છે.
વૈકામાં થાડા થાડા ફેરફારની સાથે તે જ ૧૪ રત્ને બ્રહ્માદિક દેવાના સમુદ્રમ થનથી ઉત્પન્ન થએલાં બતાવ્યાં હોય એવું મારૂ માનવુ છે. તેથી અન્ને તરફના વિચારે ટાંકીને બતાવ્યા છે. તે પણ મારા ગ્રંથથી વિચારી લેવાની ભલામણ કરૂ છું. ‘સૃષ્ટિની ઉત્પત્તિ કરવાવાળા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ આદિ દેવા, વેદના ઋષિએ, વેદોમાં અને પુરાણાના પડતા પુરાણામાં મેટા મોટા લેખા લખી ગયા, પરંતુ માર્કૐય ઋષિએ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાવાળી શક્તિ દેવી બતાવી છે, તે લખીને ખતાવી છે. હિંસામિશ્રિત વેદધમ જૈન— ઓદ્ધના પરિચય પછી પલટાતા ગયા. વેદો એક વખતે રચાયા નથી, ચાર કલ્પમાં વિભક્ત કરી શકાય છે. ૧૭ ઢાકલ્પ, ૨ મંત્રકલ્પ, ૩ બ્રાહ્મણુંકલ્પ, ૪ સૂત્રક૫, ૫ ( ૧ ) છંદો કલ્પ—અતિખાલ્યાવસ્થાવાળા, ધમ પદ્ધતિ વિનાના, પ્રાચીન ઋષિએ સ્વભાવિક ધમ કહેતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org