________________
તરત્રયીની પ્રસ્તાવના.
m
*
*
જે નરકોની વાત વેદના ઋષિઓએ બતાવી ન હતી તે વાત પાછળથી કયા જ્ઞાનીથી ગુંચવણ ભરેલી મેળવી? ઈદ્ર, વરૂણ આદિ ૩૩ દે મુખ્ય વેદના છે. કેઈએ લખ્યું કે ઈશ્વરને મહિમા વ્યકત કરવાને થયા, તે તે કયાંથી થયા ? અનાદિના તે મનાયા નથી, કેમ કે નર નારાયણ સુદ્ધાં ઈદ્રપદ મેળવવા તપ કરવા ગયા. ભંગાણું કરવા ઈદ્ર અપ્રસરાએ મેકળી છે. તેમની વિચિત્ર કથાઓથી બધું વેદિક ભર્યું છે, તે ચંદ્રમાના સ્વરૂપમાં ફરી જઈને પ્રજાપતિની ૩૩ છેકરીઓને પતિ થઈ . બેઠેલો બતાવ્યો છે. બધી ગરબડ કયા મેટા જ્ઞાનીએ કરીને બતાવી? સેમરસ પીનારાઓના છેવટના ઉદ્ગારે –કહે તો સૂર્યને નિસ્તેજ કરી દઉ? આકાશ પૃથ્વી નીચે ઉપર કરી દઉં? મંત્રદષ્ટ થઈ વેદવાણી પણ તે જ રચતા. આ જ્ઞાન ઉંચું કેટલું તે વિચારવાનું?
(૨૯) યમદેવના સંબંધે વિચિત્ર કલ્પનાઓ–ચમ નરકને રાજા, દક્ષિણ દિશાને પાલક, ત્રવેદમાં જે એક નરક તે અંધારાની જગ્યાજ, આગળના ગ્રંથમાં વિચિત્ર નરકે લખાઈ છે, યમને સુખી જીવેને સરદાર પણ બતાવ્યો છે. સૂર્યનો પુત્ર પૃથ્વી પર પહેલાં જન્મેલો ડગવેદમાં પહેલે મત્સ્ય બતાવેલ છે. તેથી તે બીજા મર્યોને માર્ગ દર્શક થઈ સરદાર થશે. મરણ પામેલા ઉપર રાજ્ય ચલાવી વિશ્રાંતિનું સ્થાન આપે છે. દંત કથાઓમાં મૃત્યુને દેવ ગણાશે. યમ–ચમી ભાઈ બહેન છે. ભાઈ ઉપર *
હેન આશકત થતી પણ જણાવી છે. તેને દફતરી ચિત્રગુપ્ત બતાવ્યું. યમ પાસે જનાર મૃતકને ચાર કલાકને ચાલીશ મીનિટ લાગે છે. મારનાર ત્યાં પિતાના બાપદાદાઓ સાથે મળે છે. બ્રાહ્મણપુત્રી વિજયા સાથે યમ પરણ્યા. ખુશીમાં આવે તો અપરાધીને છેડી પણ દે છે.”
આમાં કેટલાક ખાસ વેસ્ટૅના લેખો છે, કેટલાક પુરાણના પણ છે. મેં મારા ગ્રંથમાં વિચાર કરીને બતાવ્યા છે ત્યાંથી જોઈ લેવાની ભલામણ
(૩૦) વેદના સર્વજ્ઞ વરૂણ દેવની વિચિત્ર વાતે –
ઋગવેદમાં–હે વરૂણ દેવ ? તારી તીવ્ર દષ્ટિ સૂમ નિરીક્ષણ કરી નારી અને પ્રાણીઓની ગુપ્ત વાત શેધી કાઢનારી છે. અત્યંત પ્રતિષ્ઠિત અદિતિના ૧૨ પુત્રોમાં વરૂણાદિક ચાર પાંચ મુખ્ય હતા. યજુર્વેદમાંભૂગને પરમ તત્વ બ્રહ્મને ઉપદેશ કરનાર, વેદમાં-
નાની સલાહથી”
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org