________________
સમ્યકત્વસુધા છે એ હું (૫૮૪) લોક પ્રમાણ ગ્રંથને (સગ્રહ) કર્તા છું. એ પ્રમાણે છે અધિકાર ગ્રંથના પ્રારંભમાં કહા.
સમ્યગ્દર્શનનું બાધક કારણ અનાદિ મિયાદષ્ટિ ભચ આત્મામાં અનંત સંસાર પરિભ્રમણનું, અંતરંગ અશુદ્ધ કારણ અનંતાનુબંધી કષાયને ઉદય તથા દર્શનમેહ મિથ્યાત્વ અને સ્વાત્માનુભૂલ્યાવરણ (મતિ.. જ્ઞાનાવરણ) કર્મને ઉદય એ ત્રણે વિરોધી ઝેરી પ્રકૃતિઓને તીવ્ર ઉદય જ સમ્યગ્દર્શન, સ્વાત્માનુભૂતિ, અને સ્વરૂપાચરણ ચારિત્ર, એ ત્રણે આત્માની અદ્દભુત દિવ્ય શકિતઓને પ્રગટ થવામાં પ્રતિબંધક રૂપ થાય છે.”
ત્રણેનું સામાન્ય સ્વરૂપ કહે છે૧. સમ્યગ્દર્શન- શુદ્ધાત્માની નિર્મળ રુચિરૂપ પરિણામ અથવા યથાર્થ તત્વાર્થ શ્રદ્ધાનરૂપ પરિણામ તે સમ્યગ્દર્શન. . . ૨. સ્વાનુભૂતિનું સ્વરૂપ
તત્રાશામાનુભૂતિઃ સા વિશિષં જ્ઞાનવામનઃ |
सम्यक्त्वेना विना भूतमन्वयाव्यतिरकतः ॥ १ ॥ અર્થ - તે આત્માનુભૂતિ એ આત્મજ્ઞાન વિશેષ છે. અને તે શુદ્ધાત્મજ્ઞાન વિશેષ, સમ્યગ્દર્શનની સાથે અન્વય અને વ્યતિરેક . બનેથી અવિનાભાવ સંબંધ રાખે છે. ભાવાર્થ- જેના વિદ્યમાનપણમાં જે વિદ્યમાનપણું (હેવાપણું). અવશ્યભાવી-અવશ્ય હોય જ : જેમકે-જ્યાં જ્યાં ધુમાડે