________________
૩૦ ]
[ શ્રી સિધિપદ
જેવા છે તેમાંથી બહારની સંપૂર્ણ દુનિયા અંદર રહેલા માણ સને આંખે હેવા છતાં ય દેખાતી નથી. તેમ કીડી જેવા તેઈન્દ્રિયના શરીરમાં સ્પર્શનું જ્ઞાન થાય, સ્વાદનું જ્ઞાન થાય અને ગંધનું જ્ઞાન થાય. એટલે જ પ્રકાશ પ્રાપ્ત થાય છે. પણ તેથી તેમાં રહેલે આમાં આપણા જેવો નથી. એમ ન કહેવાય. આ પ્રાણીની ગંધશક્તિ ખૂબ અદ્દભૂત હોય છે. તેના માટે એક સરસ દષ્ટાંત છે.
જુના વખતમાં ઘી ચામડાના કુલામાં રાખવામાં આવતું હતું. એક ઘીના વેપારીની પાસે આવાં ઘણાં કુલા હતાં. રાતના કેટલાંક ચોરે ઘરમાં ઘુસ્યાં અને બધાં ય કુલ્લા લઈને ચાલતાં થયાં. પણ હવે ચોરાયેલાં કુલાં બધાં પોતાની જગ્યાએ પહોંચાડવા જેટલે સમય હતો નહીં. સવાર થઈ જવા આવી હતી. ચેરે વિચારવા માંડયા, આ બધું અત્યારે ક્યાં રાખવું? આખરે બધાએ મળીને નક્કી કર્યું કે કુલાને ગામની બહાર તળાવમાં લઈ જઈને સંતાડી દેવા. ઉપર પાણી હશે એટલે કોઈને ખબર નહીં પડે!
ચારે તે તળાવમાં ખાડો કરી મહામહેનતે કુલા ગોઠવીને સવાર પડે તે પહેલાં પિતાના સ્થાને પહોંચી ગયાં.
સવારે વેપારીને ખબર પડી. લેકેને થયું કે આટલા બધાં કુલા એક ચેર લઈ જઈ ન શકે માટે કેઈક ટોળકી હેવી જોઈએ. ટેળકીને તે પકડવી જ જોઈએ. પગેરું શોધનાર માણસે ચારે બાજુ દેડયાં. આજની ભાષામાં કહે તે છૂપી પોલીસ બાવાના વેષમાં આ દિવસે ગામમાં ફરી ફરીને કાકી પણ કયાં યકુલાને પત્તો મળે જ નહીં સાંજને સમય
વ આવ્યા હતા. ત્યાં ફરતાં–ફરતાં તળાવ પર આવ્યા. થાકીને લોથપોથ થયાં હતા. એટલે હાથ–મેંટુ ધેવા તળા