________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૫૦ ૨ तां कल्पनामुपन्यस्यति-तत्त्वानामर्थानामिति ।
भा० तत्त्वानामर्थानां श्रद्धानं, तत्त्वेन वा अर्थानां श्रद्धानं तत्त्वार्थश्रद्धानं, तत् सम्यग्दर्शनम् । तत्त्वेन भावतो निश्चितमित्यर्थः ।।
तत्त्वानाम् अविपरीतानाम्, के वा अविपरीताः ? ये स्याद्वादकेसरिगोचरमनतिक्रम्य स्थिताः, ये त्वेकनयर्कलभकविलोकितास्ते विपरीताः । अर्थानामिति, अर्यमाणानां स्वैः છતાં ય જે સમાસની કલ્પના કરવામાં પ્રતિપાદન કરવાને કહેવાને ઈષ્ટ એવા અર્થનું ગ્રહણ કરવામાં તત્પર એવી બુદ્ધિનું સુખેથી આધાન કરી શકાય અર્થાત્ તેમાં સુખેથી બુદ્ધિની ગતિ થઈ શકે, તે (સમાસને) કલ્પનાને ભાષ્યકાર ભાષ્યમાં રજૂ કરે છે.
ભાષ્ય ઃ (1) જીવાદિ તત્ત્વ રૂ૫ અર્થોની શ્રદ્ધા અથવા (ii) તત્ત્વથી અર્થોની શ્રદ્ધા તે તત્ત્વાર્થશ્રદ્ધાન', તે સમ્યગુદર્શન છે. “તત્ત્વથી” એટલે ભાવથી અર્થાત્ નિશ્ચિયપૂર્વક (જાણવું શ્રદ્ધા કરવી...)
પ્રેમપ્રભા : મોક્ષ માર્ગના ઘટક ત્રણ ગુણો પૈકી પ્રથમ સમ્યગુદર્શનની વ્યાખ્યા કરતાં બીજુ સૂત્ર રચેલું છે. તેનો અર્થ જીવાદિ તત્ત્વ રૂપ અર્થોની શ્રદ્ધા અથવા તત્ત્વથી અર્થોની શ્રદ્ધા તે સમ્યગુદર્શન છે એમ ભાષ્યનો સમુદિત-ભેગો અર્થ છે. ટીકામાં તેના એક-એક અવયવોનો અર્થ કહે છે - તત્ત્વોનાં મર્થનાં શ્રદ્ધાનમ્ તત્ત્વ રૂપ અર્થોની શ્રદ્ધા... આમાં તત્ત્વ એટલે અવિપરીત અર્થો..
જ ચાટ્વાદ સિંહ છે, એકાંતવાદ અન્ય પ્રાણી... પ્રશ્ન : અવિપરીત અર્થો કોને કહેવાય?
જવાબ: જે તત્ત્વો સ્યાદ્વાદ રૂપી સિંહના વિષયનું ઉલ્લંઘન કર્યા વિના અર્થાતુ સ્યાદ્વાદસિંહની મર્યાદામાં રહેલાં છે તે અવિપરીત કહેવાય. વળી જે અર્થો-પદાર્થો કોઈ એક જ નય રૂપી મદનીયા (હાથીનું બચ્ચું) વડે જોવાયેલાં છે - જાણેલા છે, તે વિપરીત અર્થો છે.
ચંદ્રપ્રભા : વનમા શબ્દમાં જનમ' શબ્દથી સ્વાર્થમાં અથવા “હ્રસ્વ/નાનું એવા અર્થમાં વ પ્રત્યય લાગેલો છે. “કલભ' શબ્દના અનેક અર્થો છે, જેમ કે, નાનો હાથી-હાથીનું બચ્ચું, ઊંટનું બચ્ચું અથવા કોઈપણ પ્રાણીનું બચ્ચું... પણ સામાન્યથી સિંહ અને હાથી બળની અપેક્ષાએ સમોવડિયા અને સાહિત્યમાં તે બેના પરસ્પર ટકરાવની ઉપમા અનેક ઠેકાણે પ્રસિદ્ધ છે. આથી . પૂ. I hત્પ૦ મુ. I