________________
૧૦ 1
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ એક વખત બિમારીના પ્રસંગે જમાલીએ સાધુઓને સંથારો–પથારી કરવા કહ્યું. થોડીવારમાં સાધુઓને પૂછ્યું :
કેમ સંથારે થયે?” જો કે સંથારે પૂરે હેતે થયે. છતાં સાધુઓએ કહ્યું કે હા, થેયે. જમાલીએ જઈને જોયું તો તે પૂરો થયે હેતે. આથી કુદ્ધ થઈ, “કરાતું હોય તે કર્યું કહેવાય, એ જિનવચને ઓટ છે, એમ પ્રરૂપણ કરી ઘણાઓને પિતાના પંથમાં ભેળવ્યા.
જ્યારે બુદ્ધિમાં વૈપરીત્ય આવે છે, ત્યારે ગમે તેવી સાદામાં સાદી વાત પણ સમજવામાં આવતી નથી. માલી જેવા બહુશ્રતને પણ ન સમજાયું કે-કપડાને એક છેડે. સળગતે હોય છતાં કહી શકાય છે કે-“અરે, કપડું સળગ્યું.” કપડું વણાતું હોય, થોડું વધ્યું હોય અને વણનાર કહી શકે છે કે “જુઓ કેવું સુંદર કપડું વધ્યું. યદ્યપિ અહિં કપડું આખું નથી બળી ગયું, તેમ કપડું આખું નથી વણાઈ ગયું, છતાં એમ “બળ્યું” “વણાયું” જરૂર કહેવાય છે. આ નિશ્ચયનયની અપેક્ષાએ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ તે કાર્ય પૂરું થાય, ત્યારે જ પુરું થયું કહેવાય. પણ આ વાત જમાલીને ન સૂઝી. 1 ૨. તેને જોવા માટે બે દષ્ટિઓ છે. પદાર્થને સ્વભાવ જ તથા પ્રકારનું હોવાથી જ્ઞાતાને અભિપ્રાય કેઈક સમયે નિશ્ચયનયથી પદાર્થને નિશ્ચય કરવાનું હોય છે. જ્યારે બીજા સમયે તે જ પદાર્થને નિશ્ચય વ્યવહારનયથી કરે છે. માટે જનપદમાં કરાતે ભાષા વ્યવહાર પ્રાયઃ કરીને અસત્ય નથી હેતે. સાડીને એક છેડે જ બળી રહ્યો હોય છે, છતાંએ શિક્ષિત કે અશિક્ષિત એકજ અવાજે કહે છે કે- સાડી બળી ગઈ, ” અથવા “તે મારી સાડી બાળી નાખી, રસેઈ કરવાની