________________
શતક-૩નું ઉદ્દેશક–પ ]
[ રૂરલ આ પ્રમાણે વિપરીત–ઉલટુ જ્ઞાન મિથ્યાદષ્ટિ, માયી, ભાવિતાત્મા અનગારને માટે કહ્યું છે, પરંતુ કોઈ અમાયી, સમ્યગૂદષ્ટિ, ભાવિતાત્મા અનગારને માટે જે ઉપર પ્રમાણે અને તે તે તથાભાવે જ જાણે-જુએ, અન્યથાભાવે ન જાણેન જુએ.
હવે કોઈ ભાવિતાત્મા અનગાર બહારમાં પુગલે મેળવ્યા સિવાય મોટા ગામને, રૂપને, નગરનાં રૂપને કે સંનિવેશના રૂપને વિકુને સમર્થ નથી. પણ બહારનાં પુદ્ગલોને મેળવીને વિકને સમર્થ છે. એવી એની શક્તિ છે. પરંતુ તે પ્રમાણે થતું નથી, થયું નથી ને થશે પણ નહિં. ચમારના આત્મરક્ષક દેવો
ચમરના આત્મરક્ષક દેવ ૨૫૬૦૦૦ છે. E૧૯. દક્ષિણાર્ધપતિ ચમર ઈન્દ્રને અંગરક્ષક દેવે કેટલા છે? આ પ્રમાણેના પ્રશ્નમાં ભગવાન ફરમાવે છે કે, સામાન્યતઃ અંગરક્ષક દેવે પિતાના માલિક ઈન્દ્રમહારાજની રક્ષા માટે તૈયાર રહેલા હોય છે. બખ્તર પહેરેલા, ધનુષ્યબાણને તૈયાર કરીને રહેનારા, ડોકમાં આભૂષણને પહેરેલા, જુદી જુદી જાતના શસ્ત્રોને ધરનારા, ઢાલ અને તલવારને શમનાશ, ઈન્દ્રમહારાજને કોઈપણ જાતે વાંધો ન આવવા દે તેવા મને રથવાલા, પરસ્પર સંપ કરીને રહેલા અને વારા ફરતી ચી કરનારા, અત્યંત વિનયવાણા વિવેકી અને સુન્દર હોય છે.
પ્રત્યેક ઈન્દ્રને જેટલી સંખ્યામાં સામનિક દેવે હોય છે તેનાથી ચારગુણી સંખ્યામાં અંગરક્ષક દેવ હોય છે. તે નીચે મુજબના કેપ્ટકથી જાણવું.